ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધોરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ધોરણ(Criterion)'''</span> : મૂલ્યાંકન માટેનો સિદ્ધાન્ત કે નિય...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ધૃષ્ટ
|next = ધ્રુવગીત
}}

Latest revision as of 12:27, 26 November 2021


ધોરણ(Criterion) : મૂલ્યાંકન માટેનો સિદ્ધાન્ત કે નિયમ. સાહિત્યક્ષેત્રે સૌન્દર્ય, સૂઝ, ઊંડાણ, ખુદવફાઈ, વિશદતા, સંદિગ્ધતા, દુર્બોધતા જેવાં ધોરણોથી કૃતિનું મૂલ્યાંકન થાય છે. ચં.ટો.