ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પૂરકો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પૂરકો'''</span> (Fillers) : રોજિંદી ભાષામાં આ પ્રકારના ઘણા પૂ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પુસ્તિકા | |||
|next = પૂર્વઝબકાર | |||
}} |
Latest revision as of 07:33, 28 November 2021
પૂરકો (Fillers) : રોજિંદી ભાષામાં આ પ્રકારના ઘણા પૂરકો હોય છે. આ પૂરકો અર્થગત રીતે નકામા છતાં લય જાળવવા પૂરતા ખપના એવા શબ્દો કે વાક્યખંડો હોય છે. ‘શું સમજ્યા?’ કે ‘મેં કીધું’ જેવા પૂરકો ઘણાખરાની વાતચીતમાં હોય છે.
ચં.ટો.