ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિનિર્દેશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રતિનિર્દેશ(Cross Reference)'''</Span> : બહુધા કોશસાહિત્યમાં વપ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રતિનાયક
|next = પ્રતિફલિત-ન્યાય
}}

Latest revision as of 07:48, 28 November 2021


પ્રતિનિર્દેશ(Cross Reference) : બહુધા કોશસાહિત્યમાં વપરાતી સંજ્ઞા. કોશ કે પુસ્તકમાં સ્વીકૃત શાસ્ત્રીય પદ્ધતિએ મુકાયેલી સામગ્રી સુધી પહોંચવામાં તેમજ વધુ માહિતી મેળવવામાં વાચકને મદદ મળે એ હેતુથી સામગ્રીના રૂઢ-પ્રચલિત નામની સામે શાસ્ત્રીય નામ દર્શાવવાની વ્યવસ્થાને પ્રતિનિર્દેશ કહે છે. જેમકે ‘સુન્દરમ્’ : જુઓ, લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ અથવા ગાંધીયુગ : જુઓ, ગુજરાતી સાહિત્ય. હ.ત્રિ.