ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રત્યાયન દોષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રત્યાયન'''</span> દોષ(Communication fallacy) : ગદ્યમાં વધુ સારી રીત...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રત્યાયન
|next = પ્રત્યાયનનો અપસિદ્ધાન્ત
}}

Latest revision as of 08:06, 28 November 2021


પ્રત્યાયન દોષ(Communication fallacy) : ગદ્યમાં વધુ સારી રીતે વ્યક્ત થઈ શકતા વિચારો અને લાગણીઓને પ્રત્યાયિત કરવા મથતી કવિતાને વર્ણવતા અમેરિકન કવિ એલન ટેય્ટે આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. ચં.ટો.