ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવોદય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભાવોદય'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જ્યાં એક ભા...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ભાવિક
|next = ભાષા
}}

Latest revision as of 11:22, 1 December 2021


ભાવોદય : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જ્યાં એક ભાવની શાંતિ કે એના શમન પછી અન્ય ભાવનો ઉદય થાય એને ચમત્કાર ગણી એ સ્થિતિને ભાવોદયની સ્થિતિ તરીકે ઓળખાવી છે. ચં.ટો.