ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મંગલાચરણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મંગલાચરણ'''</span> : પોતાનો ગ્રન્થ નિર્વિઘ્ન પૂરો થાય એ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = મહીડા સાહિત્યોત્કર્ષચન્દ્રક | |||
|next = મંગલાષ્ટક | |||
}} |
Latest revision as of 12:14, 1 December 2021
મંગલાચરણ : પોતાનો ગ્રન્થ નિર્વિઘ્ન પૂરો થાય એ માટે ગ્રન્થકર્તા ઈશ્વરની સ્તુતિ કે ઇષ્ટદેવની આરાધના કરે છે. અને પોતાના દુષ્કર કાર્યને પાર પાડવાની શક્તિ કે પ્રતિભા માટે યાચના કરે છે; સાથેસાથે લોકમંગલની પણ કામના કરે છે. આ અંગે ગ્રન્થના આરંભે આવતા પદ્યને મંગલાચરણ કહે છે.
ચં.ટો.