ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિદગ્ધ સુખાન્તિકા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિદગ્ધ સુખાન્તિકા(Comedy of Intrigue)'''</span> : પાત્રોની અપ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વિડંબવૃત્ત | |||
|next = વિદગ્ધા | |||
}} |
Latest revision as of 10:14, 3 December 2021
વિદગ્ધ સુખાન્તિકા(Comedy of Intrigue) : પાત્રોની અપેક્ષાએ સંકુલ વસ્તુ-સંયોજન ઉપર વિશેષ આધાર રાખીને લખવામાં આવતા હાસ્ય નાટકનો એક પ્રકાર. હાસ્ય-નાટકના અન્ય પ્રકાર-રીતિ-નાટક-થી તે આ રીતે જુદું પડે છે : રીતિનાટકમાં સંકુલ વસ્તુ-સંયોજન હોઈ શકે, પરંતુ પાત્રાલેખન પરત્વે તેમાં વિશેષ કામગીરી હોય છે. સ્પેઈનમાં આ પ્રકારના નાટ્યાલેખનનો ઉદ્ભવ થયો. એફ બીન સિવાય અંગ્રેજી નાટ્યલેખનમાં આ પ્રકારનાં નાટકો ખાસ લખાયાં નથી. પ.ના.