ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશેષોક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિશેષોક્તિ'''</span> : કારણો ભેગાં મળ્યાં હોય તોપણ કાર્...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|જ.દ.}}
{{Right|જ.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વિશેષ નામ
|next = વિશોધન
}}

Latest revision as of 10:25, 3 December 2021


વિશેષોક્તિ : કારણો ભેગાં મળ્યાં હોય તોપણ કાર્યનો ઉલ્લેખ ન થાય તે વિશેષોક્તિ અલંકાર કહેવાય. આ અલંકાર વિભાવનાથી વિપરીત છે. વિશેષોક્તિ નામ સાર્થક છે. કારણો હોવા છતાં કાર્યના અભાવરૂપી વિશેષની ઉક્તિ તે વિશેષોક્તિ, જેમકે “શરીર હરી લેવા છતાં શિવે જેનું બળ હરી ન લીધું તે કામદેવ એકલો ત્રણે જગતને જીતી લે છે.” જ.દ.