મેટમૉર્ફોસીસ/નિવેદન: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| | }} {{Poem2Open}} ફ્રાન્ઝ કાફકાની આ કૃતિ વિશે પહેલી વખત સુરેશ જોષ...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ફ્રાન્ઝ કાફકાની આ કૃતિ વિશે પહેલી વખત સુરેશ જોષીના મોઢે સાંભળ્યું ત્યારથી એનો અનુવાદ આપણી ભાષામાં હોવો જોઈએ એમ થયું. થોડી વાટ જોઈ પણ સ્વેચ્છાએ આવી કૃતિઓના અનુવાદ કરવા માટે કોઈ આગળ ન આવ્યું. 1996માં | ફ્રાન્ઝ કાફકાની આ કૃતિ વિશે પહેલી વખત સુરેશ જોષીના મોઢે સાંભળ્યું ત્યારથી એનો અનુવાદ આપણી ભાષામાં હોવો જોઈએ એમ થયું. થોડી વાટ જોઈ પણ સ્વેચ્છાએ આવી કૃતિઓના અનુવાદ કરવા માટે કોઈ આગળ ન આવ્યું. 1996માં ‘એતદ્’ના એક વિશેષાંક રૂપે આ અનુવાદ પ્રગટ થયો. તરત જ જયંત કોઠારીએ ઉમળકાભેર પ્રતિભાવ પાઠવ્યો. કાફકાએ આપણા સંકુલ જગતની વાત કેટલી સહજ રીતે સુંદર રૂપે મૂકી આપી છે એમ પણ કહૃાું. | ||
આ અનુવાદ અલગ પુસ્તિકા રૂપે પ્રગટ કરવાના આશયથી છ-સાત વર્ષ પૂર્વે પ્રગટ કર્યો હતો, સાથે સાથે સ્ટીફન ત્સ્વાઇગની ‘વિરાટ’ તથા અન્ય વાર્તાઓ પણ પ્રગટ કરી. આ બંને તૈયાર પુસ્તિકાઓને ઊધઈએ પોતાનો શિકાર બનાવી. ફરી મને જયદેવ, જયેશ, શરીફાએ આ અનુવાદ માટે આગ્રહ કર્યો એટલે આટલાં વરસે ગુજરાતીમાં આ રચના ધરું છું. આના આવરણ માટે જ્યોતિ ભટ્ટને મેં પ્રૂફ આપ્યાં, તેમણે જોડણીની થોડી ભૂલો તરફ આંગળી ચીંધી, એ જ દરમિયાન ચંદ્રકાંત ટોપીવાળા આવી ચઢ્યા, તેમણે અનુવાદ પહેલાં વાંચ્યો હતો, એટલે એકાદ શબ્દ બદલવા કહૃાું. આ મિત્રોને કારણે અનુવાદ વધુ પરિશુદ્ધ બની શક્યો છે અને છતાં જે કંઈ ભૂલો દેખાય તે માટે તો હું જ જવાબદાર. | આ અનુવાદ અલગ પુસ્તિકા રૂપે પ્રગટ કરવાના આશયથી છ-સાત વર્ષ પૂર્વે પ્રગટ કર્યો હતો, સાથે સાથે સ્ટીફન ત્સ્વાઇગની ‘વિરાટ’ તથા અન્ય વાર્તાઓ પણ પ્રગટ કરી. આ બંને તૈયાર પુસ્તિકાઓને ઊધઈએ પોતાનો શિકાર બનાવી. ફરી મને જયદેવ, જયેશ, શરીફાએ આ અનુવાદ માટે આગ્રહ કર્યો એટલે આટલાં વરસે ગુજરાતીમાં આ રચના ધરું છું. આના આવરણ માટે જ્યોતિ ભટ્ટને મેં પ્રૂફ આપ્યાં, તેમણે જોડણીની થોડી ભૂલો તરફ આંગળી ચીંધી, એ જ દરમિયાન ચંદ્રકાંત ટોપીવાળા આવી ચઢ્યા, તેમણે અનુવાદ પહેલાં વાંચ્યો હતો, એટલે એકાદ શબ્દ બદલવા કહૃાું. આ મિત્રોને કારણે અનુવાદ વધુ પરિશુદ્ધ બની શક્યો છે અને છતાં જે કંઈ ભૂલો દેખાય તે માટે તો હું જ જવાબદાર. | ||
આશા છે કે આ અનુવાદને સૌ આવકારશે. | આશા છે કે આ અનુવાદને સૌ આવકારશે. | ||
{{Right |શિરીષ પંચાલ }} <br> | {{Right |શિરીષ પંચાલ }} <br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Latest revision as of 13:26, 21 August 2025
ફ્રાન્ઝ કાફકાની આ કૃતિ વિશે પહેલી વખત સુરેશ જોષીના મોઢે સાંભળ્યું ત્યારથી એનો અનુવાદ આપણી ભાષામાં હોવો જોઈએ એમ થયું. થોડી વાટ જોઈ પણ સ્વેચ્છાએ આવી કૃતિઓના અનુવાદ કરવા માટે કોઈ આગળ ન આવ્યું. 1996માં ‘એતદ્’ના એક વિશેષાંક રૂપે આ અનુવાદ પ્રગટ થયો. તરત જ જયંત કોઠારીએ ઉમળકાભેર પ્રતિભાવ પાઠવ્યો. કાફકાએ આપણા સંકુલ જગતની વાત કેટલી સહજ રીતે સુંદર રૂપે મૂકી આપી છે એમ પણ કહૃાું.
આ અનુવાદ અલગ પુસ્તિકા રૂપે પ્રગટ કરવાના આશયથી છ-સાત વર્ષ પૂર્વે પ્રગટ કર્યો હતો, સાથે સાથે સ્ટીફન ત્સ્વાઇગની ‘વિરાટ’ તથા અન્ય વાર્તાઓ પણ પ્રગટ કરી. આ બંને તૈયાર પુસ્તિકાઓને ઊધઈએ પોતાનો શિકાર બનાવી. ફરી મને જયદેવ, જયેશ, શરીફાએ આ અનુવાદ માટે આગ્રહ કર્યો એટલે આટલાં વરસે ગુજરાતીમાં આ રચના ધરું છું. આના આવરણ માટે જ્યોતિ ભટ્ટને મેં પ્રૂફ આપ્યાં, તેમણે જોડણીની થોડી ભૂલો તરફ આંગળી ચીંધી, એ જ દરમિયાન ચંદ્રકાંત ટોપીવાળા આવી ચઢ્યા, તેમણે અનુવાદ પહેલાં વાંચ્યો હતો, એટલે એકાદ શબ્દ બદલવા કહૃાું. આ મિત્રોને કારણે અનુવાદ વધુ પરિશુદ્ધ બની શક્યો છે અને છતાં જે કંઈ ભૂલો દેખાય તે માટે તો હું જ જવાબદાર.
આશા છે કે આ અનુવાદને સૌ આવકારશે.
શિરીષ પંચાલ