વિદ્યા વિનાશને માર્ગે/વદામિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| વદામિ | }} {{Poem2Open}} હું કોઈ શિક્ષણશાસ્ત્રી કે તત્ત્વચિન્તક હ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = પ્રથમ પ્રકાશન
|next = ૧
}}

Latest revision as of 11:50, 11 February 2022


વદામિ

હું કોઈ શિક્ષણશાસ્ત્રી કે તત્ત્વચિન્તક હોવાનો દાવો કરતો નથી. શિક્ષણ, મારી દૃષ્ટિએ, એક કળા છે. પ્રત્યક્ષ અનુભવ જો કોઈ પ્રામાણ્ય હોય તો તે આ લખાણની પાછળ છે. વિદ્યાપીઠોના તન્ત્રમાં પ્રવર્તતી ગેરરીતિનો ભોગ બનનાર તરીકે પણ મને આ લખવાનો અધિકાર છે. આ મારું દૃષ્ટિબિન્દુ છે, એમાં ક્ષતિ સમ્ભવે તે સ્વીકારું છું. મારો આશય, આ નિમિત્તે, આપણા જીવનના એક મહત્ત્વના અંગ વિશે, ઊહાપોહ શરૂ થાય એ જ છે. છૂટા લેખો રૂપે આ બધું લખાયું હોવાને કારણે વિચારોનું પુનરાવર્તન પણ થયું હશે. એ બદલ ક્ષમા યાચું છું.

સુરેશ જોષી