કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૨.સૈયર: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૪૨.સૈયર| }} <poem> લાખ મથીને રાખતો, દિવસે જેને શાંત, રાતે છાપો મા..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 6: Line 6:
લાખ મથીને રાખતો, દિવસે જેને શાંત,
લાખ મથીને રાખતો, દિવસે જેને શાંત,
રાતે છાપો મારતું, ડંખીલું એકાંત.
રાતે છાપો મારતું, ડંખીલું એકાંત.
એક સમે ક્યારેક ને આજે બારે માસ
એક સમે ક્યારેક ને આજે બારે માસ
આંસુ ઝાંઝરે પ્હેરતાં, નખ નાખે નિશ્વાસ.
આંસુ ઝાંઝરે પ્હેરતાં, નખ નાખે નિશ્વાસ.
રાત મળી સરખી છતાં હું કેવો લાચાર
રાત મળી સરખી છતાં હું કેવો લાચાર
તું પ્હેરે છે ચાંદની, હું ઓઢું અંધાર.  
તું પ્હેરે છે ચાંદની, હું ઓઢું અંધાર.  
આંસુને વરસાવશું, નાહક ના મૂંઝાવ
આંસુને વરસાવશું, નાહક ના મૂંઝાવ
એક નદી નિપજાવશું, જેેને બન્ને કાંઠે નાવ.
એક નદી નિપજાવશું, જેેને બન્ને કાંઠે નાવ.
સૈયર, કેવી પ્રીત આ ને કેવો આ સંગાથ ?
સૈયર, કેવી પ્રીત આ ને કેવો આ સંગાથ ?
આંખો તો થાકી ગઈ ને આંસુ સારે હાથ.
આંખો તો થાકી ગઈ ને આંસુ સારે હાથ.
{{Right|(સૈયર, ૨૦૦૦, પૃ. ૧૬)}}
{{Right|(સૈયર, ૨૦૦૦, પૃ. ૧૬)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૧.પથ્થરો પોલા હશે...
|next = ૪૩.જરા શાંત થા
}}