ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલધર્મ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કમલધર્મ'''</span> [ઈ.૧૫૦૯માં હયાત] : જૈન સાધુ. પંડિત...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કમલકીર્તિ
|next =  
|next = કમલરત્ન
}}
}}

Latest revision as of 08:42, 2 August 2022


કમલધર્મ [ઈ.૧૫૦૯માં હયાત] : જૈન સાધુ. પંડિત ભુવનધર્મના શિષ્ય. ૪૭ કડીની ‘ચતુર્વિંશતિ-જિન-તીર્થમાલા’ (ર.ઈ.૧૫૦૯)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં:૧. [ચ.શે.]