ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃપાસાગર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કૃપાસાગર'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્થ] : તપગચ્છ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કૃપાશંકર | ||
|next = | |next = કૃષ્ણ-કૃષ્ણો | ||
}} | }} |
Latest revision as of 12:25, 3 August 2022
કૃપાસાગર [ઈ.૧૭મી સદી પૂર્વાર્થ] : તપગચ્છના જૈન સાધુ. વિદ્યાસાગરના શિષ્ય. જહાંગીરના દરબારમાં જઈ જગજીપકની પદવી મેળવનાર નેમિસાગરનું ચરિત્ર વર્ણવતા, એમના દુહા-દેશીબદ્ધ ૧૦ ઢાળ અને ૧૩૫ કડીના ‘નેમિસાગર નિર્વાણ-રાસ’ (૨.ઈ.૧૬૧૬ કે ૨.ઈ.૧૬૧૮/સં.૧૬૭૨ તે સં. ૧૬૭૪, માગશર સુદ ૨; મુ.)માં ચરિત્રનાયકને મેઘનું ઉપનામ આપી રચવામાં આવેલું વિસ્તૃત સાંગ રૂપક ધ્યાન ખેંચે છે. કૃતિ : જૈઐરાસમાળા:૧ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]