< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
કૃપાશંકર [ ]: પિતા નામ લાલજી. મહુધાના વતની. ‘રાસ’ એ કૃતિના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]