ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેવળરામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કેવળરામ'''</span> [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કેવળપુરી
|next =  
|next = કેવલવિજય
}}
}}

Latest revision as of 12:42, 3 August 2022


કેવળરામ [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. એમણે રચેલાં પદોમાંથી કૃષ્ણભક્તિનાં ૩ ગુજરાતી અને ૧ હિંદી પદ(મુ.) મળે છે. કૃતિ : ૧. પુગુસાહિત્યકારો - ૨ પદ; ૨. પ્રાકાસુધા:૨; ૩. બૃકાદોહન : ૮. સંદર્ભ : ગૂહાયાદી. [નિ.વો.]