ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચતુર્ભુજ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચતુર્ભુજ-૧'''</span> [સંભવત: ઈ.૧૫૨૦માં હયાત] : ક્વચિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ચતુર્ભુજ | ||
|next = | |next = ચરણકુમાર | ||
}} | }} |
Latest revision as of 13:30, 9 August 2022
ચતુર્ભુજ-૧ [સંભવત: ઈ.૧૫૨૦માં હયાત] : ક્વચિત્ આંતરયમકનો ઉપયોગ કરતા દુહા અને છંદની ૯૯ કડીના ‘ભ્રમરગીતા-ફાગ/શ્રીકૃષ્ણગોપીવિરહમેલાપક ભ્રમરગીતા’ (સંભવત: ર.ઈ.૧૫૨૦; મુ.)ના કર્તા. કૃષ્ણના મથુરાગમનના વૃત્તાંતને પણ આવરી લેતી, ભાગવતાધારિત ઉદ્ધવસંદેશવિષયક આ રચના એમાંનાં ભાવવાહી આલેખનોથી નોંધપાત્ર બને છે. કૃતિ : ૧. પ્રાફાગુસંગ્રહ(+સં.); ૨. ભ્રમરગીતા(+સં.). સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ:૩(૨); ૪. મુપુગૂહસૂચી.[કા.શા.]