ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનભૂષણ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનભૂષણ-૧'''</span> [ઈ.૧૫૭૮ સુધીમાં] : દિગંબર જૈન...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જ્ઞાનભૂષણ
|next =  
|next = જ્ઞાનમૂર્તિ_ઉપાધ્યાય-૧
}}
}}

Latest revision as of 05:13, 15 August 2022


જ્ઞાનભૂષણ-૧ [ઈ.૧૫૭૮ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. એકાંતર સંસ્કૃત શ્લોકો ધરાવતા ૫૦૧ કડીના ‘આદીશ્વર-ફાગ’ (લે.ઈ.૧૫૭૮)ના કર્તા. સંદર્ભ : સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪-‘દિગંબર જૈન કવિઓએ રચેલાં પાંચ અજ્ઞાત ફાગુકાવ્યો’, અગરચંદ નાહટા.[શ્ર.ત્રિ.]