ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનમેરુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનમેરુ'''</span> : જ્ઞાનમેરુગણિની નામછાપ ધરાવ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જ્ઞાનમૂર્તિ_ઉપાધ્યાય-૧
|next =  
|next = જ્ઞાનમેરુ-૧
}}
}}

Latest revision as of 05:14, 15 August 2022


જ્ઞાનમેરુ : જ્ઞાનમેરુગણિની નામછાપ ધરાવતી ‘કુગુરુ-છત્રીસી’ (મુ.) મળે છે તે જ્ઞાનમેરુ-૧ની કૃતિ તરીકે નોંધાયેલી છે પરંતુ એ હકીકત માટે પર્યાપ્ત આધાર નથી. કૃતિ : જૈનયુગ, માગશર-પોષ ૧૯૮૬-‘જ્ઞાનમેરુકૃત કુગુરુછત્રીસી ચોપાઈ’. [શ્ર.ત્રિ.]