ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવકમલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવકમલ'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ) : ખરતરગચ્છ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવ
|next =  
|next = દેવકલશ
}}
}}

Latest revision as of 13:12, 17 August 2022


દેવકમલ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ) : ખરતરગચ્છના જૈન સાધુ. દયાકલશના શિષ્ય. ઉપાધ્યાય સાધુકીર્તિ (અવ. ઈ.૧૫૯૦)ની પ્રશસ્તિ કરતી ૪ કડીની ગહૂંલી (લે. ઈ.૧૫૬૯; મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ ( સં.). [કી.જો.]