ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવચંદ્ર-૪: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવચંદ્ર-૪'''</span> [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. કો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દેવચંદ્ર_ગણિ-૩ | ||
|next = | |next = દેવચંદ-૫_‘પ્રભુશશી’-‘સુરશશી’ | ||
}} | }} |
Latest revision as of 13:15, 17 August 2022
દેવચંદ્ર-૪ [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. કોડાય(કચ્છ)ના પચાણના સંઘપતિપદે નીકળેલા સંઘે ઈ.૧૭૭૮માં શત્રુંજ્યની યાત્રા કરી તેનું વર્ણન કરતા ૬૧ કડીના ‘શત્રુંજ્યનો સલોકો’ (મુ.)ના કર્તા. કૃતિ : સલોકા સંગ્રહ : ૧, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ, ઈ.૧૯૧૨. [ર.ર.દ.]