ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવીદાસ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવીદાસ-૩'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ૭ કડીમા...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવીદાસ-૨
|next =  
|next = દેવીદાસ-૪
}}
}}

Latest revision as of 13:29, 17 August 2022


દેવીદાસ-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ૭ કડીમાં ખરતરગચ્છના ઉપાધ્યાય સમયસુન્દર (અવ. ઈ.૧૬૪૬)ની પ્રશસ્તિ ગાતા ને એમને આશીર્વચન ઉચ્ચારતા આ કવિ જૈન શ્રાવક કે સાધુ કરતાં કોઈ બ્રાહ્મણ કે ચારણ કવિ હોવાનો સંભવ વધારે છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [ર.ર.દ.]