દેવીદાસ-૪ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ભાલોદના વતની. વેરીસાલજી (અવ. ઈ.૧૭૧૫)ના રાજ્યકાળમાં રચાયેલ નાંદોદના હરસિદ્ધમાતા વિશેના ગરબાના કર્તા.