ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવેન્દ્રકીર્તિ ભટ્ટારક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવેન્દ્રકીર્તિ (ભટ્ટારક)'''</span> [ઈ.૧૬૬૬માં હયા...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવેન્દ્ર
|next =  
|next = દેવેન્દ્રસાગર
}}
}}

Latest revision as of 13:35, 17 August 2022


દેવેન્દ્રકીર્તિ (ભટ્ટારક) [ઈ.૧૬૬૬માં હયાત] : દિગંબર જૈન સાધુ. સકલકીર્તિની પરંપરામાં પદ્મનંદિના શિષ્ય. હરિવંશ આધારિત, પ્રદ્યુમ્નચરિત નિરૂપતી ‘પ્રદ્યુમ્નચરિત-રાસ’ (ર.ઈ.૧૬૬૬) એ કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘ઉષાહરણ’, ભોગીલાલ જ. સાંડેસરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]