ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવેન્દ્ર

From Ekatra Foundation
Jump to navigation Jump to search


દેવેન્દ્ર [ઈ.૧૫૮૨માં હયાત] : જૈન સાધુ. ‘યશોધરચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૫૮૨)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).
[ર.ર.દ.]