ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથુ ભક્ત-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નથુ(ભક્ત)-૨'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી. શેખ મુસલમાન. દૌસ ગામના વતની. મુક્તાનંદસ્વામીકૃત ‘ઉદ્ધવ-ગીતા’ (ર.ઈ.૧૮૨૪)ને સુગેય પદ-કીર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = નથુ_ભક્ત-૧ | ||
|next = | |next = નથુકલ્યાણ | ||
}} | }} |
Latest revision as of 06:47, 27 August 2022
નથુ(ભક્ત)-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી. શેખ મુસલમાન. દૌસ ગામના વતની. મુક્તાનંદસ્વામીકૃત ‘ઉદ્ધવ-ગીતા’ (ર.ઈ.૧૮૨૪)ને સુગેય પદ-કીર્તન રૂપે ઢાળનાર. સંદર્ભ : મસાપ્રવાહ. [શ્ર.ત્રિ.]