ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિજ્ય-૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નયવિજ્ય-૪'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં જ્ઞાનવિજ્યના શિષ્ય. ૬૭ કડીની, અવાંતરે ફાગ એ દુહા છંદમાં આંતરપ્રાસ સાથે રચા...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = નયવિજ્ય-૩
|next =  
|next = નયવિજ્ય-૫
}}
}}

Latest revision as of 06:58, 27 August 2022


નયવિજ્ય-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં જ્ઞાનવિજ્યના શિષ્ય. ૬૭ કડીની, અવાંતરે ફાગ એ દુહા છંદમાં આંતરપ્રાસ સાથે રચાયેલ, રાજિમતીના વિરહશૃંગારની પ્રસાદમધુર અભિવ્યક્તિ કરતી ‘નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૬૮૮; મુ.), ‘ચોવીશી’ (ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬, કારતક સુદ ૧૩; મુ.), ૪ કડીની ‘(શંખેશ્વર) પાર્શ્વજિન-સ્તુતિ’ (મુ.), ૯ કડીની ‘સિદ્ધચક્રજીનું ચૈત્યવંદન’(મુ.), ૭ કડીની ‘સિદ્ધચક્ર-સ્તવન’ અને ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. ચોવીસ્તસંગ્રહ; ૪. પ્રામબાસંગ્રહ : ૧; ૫. શંસ્તવનાવલી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કા.શા.]