ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પરમાણંદ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પરમાણંદ-૧'''</span> [ઈ.૧૪૯૬માં હયાત] : તપગચ્છન જૈન સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં હર્ષાણંદના શિષ્ય. ૧૦૨ કડીની ‘હીરવિજયસૂરિનિર્વાણ-રસ’ (ર.ઈ.૧૪૯૬/સં. ૧૫૫૨, આસો વદ ૭)ના ક...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પરમાનંદ
|next =  
|next = પરમાનંદ_પંડિત-૨
}}
}}

Latest revision as of 11:33, 31 August 2022


પરમાણંદ-૧ [ઈ.૧૪૯૬માં હયાત] : તપગચ્છન જૈન સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં હર્ષાણંદના શિષ્ય. ૧૦૨ કડીની ‘હીરવિજયસૂરિનિર્વાણ-રસ’ (ર.ઈ.૧૪૯૬/સં. ૧૫૫૨, આસો વદ ૭)ના કર્તા. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૫;  ૨. જૈગૂકવિઓ : ૧.[કી.જો.]