ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમા-મહિમા સૂરિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહિમા/મહિમા(સૂરિ)-૧'''</span> [ઈ.૧૬૬૬માં હયાત] : આગમગચ્છના જૈન સાધુ. ગુજરાત અને મારવાડની તીર્થયાત્રાના નિરૂપણ સાથે જૈન મંદિરો તથા મૂર્તિઓની સંખ્યા આપતી ૫૪ કડીની ‘ચૈ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મહિમા
|next =  
|next = મહિમા_મુનિ-૨
}}
}}

Latest revision as of 11:44, 7 September 2022


મહિમા/મહિમા(સૂરિ)-૧ [ઈ.૧૬૬૬માં હયાત] : આગમગચ્છના જૈન સાધુ. ગુજરાત અને મારવાડની તીર્થયાત્રાના નિરૂપણ સાથે જૈન મંદિરો તથા મૂર્તિઓની સંખ્યા આપતી ૫૪ કડીની ‘ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, શ્રાવણ-૩, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧, ૩; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૨.[ર.ર.દ.]