ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુકુન્દ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુકુન્દ-૧'''</span> [ઈ.૧૬૨૪માં હયાત] : આખ્યાનકાર, સુભટમોહનના શિષ્ય. જૈમિનીકૃત ‘અશ્વમેઘ’ને આધારે ૧૧ કડવાંના ‘ભીષણ પ્રેમલાનું આખ્યાન’(ર.ઈ.૧૬૨૪/સં.૧૬૮૨, કારતક-૧૩)ની રચન...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મીરાં મહેદી
|next =  
|next = મુકુન્દ-૨
}}
}}

Latest revision as of 04:24, 8 September 2022


મુકુન્દ-૧ [ઈ.૧૬૨૪માં હયાત] : આખ્યાનકાર, સુભટમોહનના શિષ્ય. જૈમિનીકૃત ‘અશ્વમેઘ’ને આધારે ૧૧ કડવાંના ‘ભીષણ પ્રેમલાનું આખ્યાન’(ર.ઈ.૧૬૨૪/સં.૧૬૮૨, કારતક-૧૩)ની રચના તેમણે કરી છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહયાદી; ૩. ફાહનામાવલિ : ૨.[ર.સો.]