ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહનવિમલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મોહનવિમલ'''</span> [ઈ.૧૭૦૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. માનવિમલ-રામવિમલ-જ્ઞાનવિમલના શિષ્ય. ‘વૈરીસિંહકુમાર (બાવનાચંદની)-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, કારતક સુદ ૫)ના કર્તા....")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મોહનવિજય-૬
|next =  
|next = મોહનશીલ_ગણિ
}}
}}

Latest revision as of 05:10, 8 September 2022


મોહનવિમલ [ઈ.૧૭૦૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. માનવિમલ-રામવિમલ-જ્ઞાનવિમલના શિષ્ય. ‘વૈરીસિંહકુમાર (બાવનાચંદની)-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, કારતક સુદ ૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [કા.શા.]