ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રૂપ-૧'''</span> [ઈ.૧૮૩૨માં હયાત] : નાગોરી લોંકાગચ્છના જૈન સાધુ. ‘૨૮ લબ્ધિ-પૂજા’ (ર.ઈ.૧૮૩૨/સં.૧૮૮૮, માગશર સુદ ૧૨)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’ એ આ કવિ રૂપચંદ-૩ હોવાનું અનુમા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રૂપ-રૂપો | ||
|next = | |next = રૂપચંદ-રૂપચંદ્ર | ||
}} | }} |
Latest revision as of 06:45, 10 September 2022
રૂપ-૧ [ઈ.૧૮૩૨માં હયાત] : નાગોરી લોંકાગચ્છના જૈન સાધુ. ‘૨૮ લબ્ધિ-પૂજા’ (ર.ઈ.૧૮૩૨/સં.૧૮૮૮, માગશર સુદ ૧૨)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’ એ આ કવિ રૂપચંદ-૩ હોવાનું અનુમાન કર્યું છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ર.સો.]