ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વણારશી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વણારશી'''</span> [ઈ.૧૭૯૫માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. ‘વણારસીબાપા’ના નામે જાણીતા તલોદ (તા.વાગરા)ના વતની અને જ્ઞાતિએ લેઉવા પાટીદાર. નરેરદાસ મહારાજના ભાઈ.ઈ.૧૭૯૫માં નિર...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વજ્રસેન_સૂરિ
|next =  
|next = વણારશીદાસ
}}
}}

Latest revision as of 05:09, 12 September 2022


વણારશી [ઈ.૧૭૯૫માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. ‘વણારસીબાપા’ના નામે જાણીતા તલોદ (તા.વાગરા)ના વતની અને જ્ઞાતિએ લેઉવા પાટીદાર. નરેરદાસ મહારાજના ભાઈ.ઈ.૧૭૯૫માં નિરાંત મહારાજ પાસથી તેમણે ઉપદેશ લીધેલો. ગુરુમહિમા ગાતાં અને મનને સંબોધતાં પદો (૨ મુ.)ના કર્તા. કૃતિ : ગુમુવાણી. સંદર્ભ : શ્રી નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ દે. શર્મા, ઈ.૧૯૩૯.[દે.દ.]