ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વલ્લભ-૩'''</span>[ ] : બીલ પરગણાના મહિસાના વતની. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. આ કવિને નામે ‘ભક્તમાળ(નાની)’ નામની કૃતિ મળે છે. ‘ગુજરાતના સારસ્વતો’ આ કવિને ઈ.૧૯મી સદીના ગણે છે...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વલ્લભ-૨
|next =  
|next = વલ્લભ-૪
}}
}}

Latest revision as of 15:41, 15 September 2022


વલ્લભ-૩[ ] : બીલ પરગણાના મહિસાના વતની. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. આ કવિને નામે ‘ભક્તમાળ(નાની)’ નામની કૃતિ મળે છે. ‘ગુજરાતના સારસ્વતો’ આ કવિને ઈ.૧૯મી સદીના ગણે છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી.[ર.સો.]