ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભવિજ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વલ્લભવિજ્ય'''</span> [ઈ.૧૮૦૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. શાંતિ વિજ્યની પરંપરામાં હિતવિજ્યના શિષ્ય. જયાનંદસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર-ચરિત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૮૦૮/સં.૧...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વલ્લભદાસ-૪ | ||
|next = | |next = વલ્લભસાગર | ||
}} | }} |
Latest revision as of 15:51, 15 September 2022
વલ્લભવિજ્ય [ઈ.૧૮૦૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. શાંતિ વિજ્યની પરંપરામાં હિતવિજ્યના શિષ્ય. જયાનંદસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર-ચરિત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, જેઠ સુદ ૬)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]