ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભદાસ-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વલ્લભદાસ-૪ [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વ્રજ ભૂષણના સેવક. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]