ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૃદ્ધિવિજય-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વૃદ્ધિવિજય-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં ધીરવિજય-લાભવિજયના શિષ્ય. મોહની પ્રબળતા બતાવી તેમાંથી બચાવવા શંખેશ્વર ભ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વૃદ્ધિવિજય-૧ | ||
|next = | |next = વૃદ્ધિવિજય-૩ | ||
}} | }} |
Latest revision as of 05:11, 17 September 2022
વૃદ્ધિવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં ધીરવિજય-લાભવિજયના શિષ્ય. મોહની પ્રબળતા બતાવી તેમાંથી બચાવવા શંખેશ્વર ભગવાનની સ્તુતિ કરતી ૫૧ કડીની ‘જ્ઞાન-ગીતા’ (ર.ઈ.૧૬૫૦; મુ.), ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૭૪/સં. ૧૭૩૦, ભાદરવા વદ ૫; અંશત: મુ.), ૩૮ કડીનું ‘શંખેશ્વર-પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૪/સં. ૧૭૩૦, ભાદરવા સુદ ૫), ૧૫ કડીની ‘રહનેમિ-રાજિમતીની સઝાય’(મુ.), ‘દશવૈકાલિક સૂત્રની સઝાયો/દશવૈકાલિકનાં દશ અધ્યયનની ૧૦ સઝાયો’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૨. જૈસમાલા(શા) : ૧; ૩. દેસ્તસંગ્રહ; ૪. પ્રાફાગુસંગ્રહ; ૫. પ્રાસપસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. ડિકૅટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]