ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીસુંદર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીસુંદર-૧'''</span> [ઈ.૧૫૮૦/ઈ.૧૬૩૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસિંહસૂરિની પરંપરામાં હર્ષવિમલના શિષ્ય. ૨૮૪ કડીનો ‘અગડદત્ત-પ્રબંધ’ (ર.ઈ.૧૫૮૦/સં.૧૬૧૦ કે ર.ઈ.૧૬૩...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શ્રીસુખનિધિભાઈ | ||
|next = | |next = શ્રીસોમ | ||
}} | }} |
Latest revision as of 05:35, 18 September 2022
શ્રીસુંદર-૧ [ઈ.૧૫૮૦/ઈ.૧૬૩૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસિંહસૂરિની પરંપરામાં હર્ષવિમલના શિષ્ય. ૨૮૪ કડીનો ‘અગડદત્ત-પ્રબંધ’ (ર.ઈ.૧૫૮૦/સં.૧૬૧૦ કે ર.ઈ.૧૬૩૬/સં.૧૬૬૬, કારતક-૧૧, શનિવાર), ૧૧ કડીનું ‘જિનચંદ્રસૂરિ-ગીત’(મુ.) તથા અન્ય કેટલીક નાનીમોટી કૃતિઓના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ; ૩. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]