ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રુતસાગર-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રુતસાગર-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર ઉપાધ્યાયના શિષ્ય. ‘ઋષિમંડલ’ ઉપર રચેલા બાલાવબોધ (ર.ઈ.૧૬૧૪) તથા સંસ્કૃતકૃતિ ‘ચતુર્દશીપાક્ષિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શ્રુતસાગર-મુનિ-૧ | ||
|next = | |next = શ્રુતસાગર-૩ | ||
}} | }} |
Latest revision as of 05:39, 18 September 2022
શ્રુતસાગર-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર ઉપાધ્યાયના શિષ્ય. ‘ઋષિમંડલ’ ઉપર રચેલા બાલાવબોધ (ર.ઈ.૧૬૧૪) તથા સંસ્કૃતકૃતિ ‘ચતુર્દશીપાક્ષિકવિચાર’ (ર.ઈ.૧૬૨૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]