ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સમુધર-સમધર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સમુધર/સમધર'''</span> [ઈ.૧૩૮૧ સુધીમાં] : જૈન. દુહામાં રચાયેલાં ૨૮ કડીના ‘નેમિનાથ-ફાગુ’ (લે.ઈ.૧૩૮૧; મુ.)ના કર્તા. રાજસ્થાની ભાષામાં રચાયેલી ‘દેસંતરી-છંદ’ એ કૃતિ પણ આ કવિન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સમુદ્રવિજ્ય | ||
|next = | |next = સરજુ | ||
}} | }} |
Latest revision as of 09:34, 21 September 2022
સમુધર/સમધર [ઈ.૧૩૮૧ સુધીમાં] : જૈન. દુહામાં રચાયેલાં ૨૮ કડીના ‘નેમિનાથ-ફાગુ’ (લે.ઈ.૧૩૮૧; મુ.)ના કર્તા. રાજસ્થાની ભાષામાં રચાયેલી ‘દેસંતરી-છંદ’ એ કૃતિ પણ આ કવિની હોવાની શક્યતા છે. કૃતિ : પ્રાફાગુસંગ્રહ. સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્ય વિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. પ્રાકારૂપરંપરા; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. રાપુહસૂચી : ૪૨; ૫. રાહસૂચી; ૧. [પા.માં.]