ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિહંસ ઉપાધ્યાય-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુમતિહંસ(ઉપાધ્યાય)-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષના શિષ્ય. ‘ચંદનમલયાગિરિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૫/સં.૧૭૧૧, ચૈત્ર સુદ ૧૫), ૩૫ કડીની ‘કરમ-પચીસી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સુમતિહંસ-૧ | ||
|next = | |next = સુર-સુરજી | ||
}} | }} |
Latest revision as of 12:08, 22 September 2022
સુમતિહંસ(ઉપાધ્યાય)-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષના શિષ્ય. ‘ચંદનમલયાગિરિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૫/સં.૧૭૧૧, ચૈત્ર સુદ ૧૫), ૩૫ કડીની ‘કરમ-પચીસી’ (ર.ઈ.૧૬૫૫; મુ.), ‘વૈદર્ભી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૭/સં.૧૭૧૩, કારતક સુદ ૧૪) તથા ‘રાત્રિભોજન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૭/સં.૧૭૨૭, માગશર વદ ૬, બુધવાર)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ(જૈ); ૨. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]