ટોળાં અવાજ ઘોઘાટ/૧૬ -ઢસડાય છે બધું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૬ -ઢસડાય છે બધું|}} {{Poem2Open}} ઢસડાય છે બધું એકધારું અવિરત ઢસડાય છે ક્ષણો, એક-પછી-એક ઢસડાય છે સવાર-બપોર-સાંજ. ઢસડાય છે રાત્રિ-ઊંઘ-ઊંઘમાં ઊછળતાં બેબાકળાં સ્વપ્નો. ઢસડાય છે આ શરીર- બેઝ...") |
(→) |
||
Line 5: | Line 5: | ||
ઢસડાય છે બધું એકધારું અવિરત | ઢસડાય છે બધું એકધારું અવિરત | ||
ઢસડાય છે ક્ષણો, એક-પછી-એક | ઢસડાય છે ક્ષણો, એક-પછી-એક | ||
ઢસડાય છે | ઢસડાય છે સવાર–બપોર–સાંજ. | ||
ઢસડાય છે | ઢસડાય છે રાત્રિ–ઊંઘ–ઊંઘમાં ઊછળતાં બેબાકળાં સ્વપ્નો. | ||
ઢસડાય છે આ | ઢસડાય છે આ શરીર– | ||
બેઝિન | બેઝિન પાસે–બાથરૂમમાં–રસોડામાં–બસમાં–ઓફિસમાં–કૅન્ટિનમાં. | ||
રસ્તામાં–ઘરમાં–રસોડામાં–પત્નીના શરીરમાં | |||
એકધારા યાંત્રિક ઉછાળા સાથે, | એકધારા યાંત્રિક ઉછાળા સાથે, | ||
અને પછી ફસડાય છે ઊંઘમાં. | અને પછી ફસડાય છે ઊંઘમાં. | ||
Line 15: | Line 15: | ||
કે કવિ છીએ તો વધારામાં ક્યારેક ક્યારેક | કે કવિ છીએ તો વધારામાં ક્યારેક ક્યારેક | ||
આમ કલમ ઘસડાય છે, એકધારી, | આમ કલમ ઘસડાય છે, એકધારી, | ||
અને એમાં ઢસડાતા જતા શબ્દોના પરસ્પર | અને એમાં ઢસડાતા જતા શબ્દોના પરસ્પર સંદર્ભોમાં– | ||
અથડાતા અર્થ જેવું નિરર્થક | અથડાતા અર્થ જેવું નિરર્થક | ||
મન | મન પણ– | ||
ઘસડાય | ઘસડાય છે–ઢસડાય છે– | ||
એકધારું | એકધારું અવિરત– | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Latest revision as of 02:05, 23 March 2023
૧૬ -ઢસડાય છે બધું
ઢસડાય છે બધું એકધારું અવિરત ઢસડાય છે ક્ષણો, એક-પછી-એક ઢસડાય છે સવાર–બપોર–સાંજ. ઢસડાય છે રાત્રિ–ઊંઘ–ઊંઘમાં ઊછળતાં બેબાકળાં સ્વપ્નો. ઢસડાય છે આ શરીર– બેઝિન પાસે–બાથરૂમમાં–રસોડામાં–બસમાં–ઓફિસમાં–કૅન્ટિનમાં. રસ્તામાં–ઘરમાં–રસોડામાં–પત્નીના શરીરમાં એકધારા યાંત્રિક ઉછાળા સાથે, અને પછી ફસડાય છે ઊંઘમાં. આમ અવિરત એકધારું બધું ઢસડાય છે કે કવિ છીએ તો વધારામાં ક્યારેક ક્યારેક આમ કલમ ઘસડાય છે, એકધારી, અને એમાં ઢસડાતા જતા શબ્દોના પરસ્પર સંદર્ભોમાં– અથડાતા અર્થ જેવું નિરર્થક મન પણ– ઘસડાય છે–ઢસડાય છે– એકધારું અવિરત–