શાંત કોલાહલ/દાંપત્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
(formatting corrected.)
 
Line 3: Line 3:


<center>'''દાંપત્ય'''</center>
<center>'''દાંપત્ય'''</center>
<poem>
{{block center|<poem>
ઘુઉ...ર ઘુઉ...ર ઘુર
ઘુઉ...ર ઘુઉ...ર ઘુર
ગળામાં ઘુંટાય સૂર
ગળામાં ઘુંટાય સૂર
Line 31: Line 31:
તરસું છીપાય
તરસું છીપાય
તેમ
તેમ
ઝાઝુ તલસંત ઉર</poem>
ઝાઝુ તલસંત ઉર</poem>}}


{{HeaderNav2 |previous =અલસ ગ્રીષ્મ |next =પડદો }}
{{HeaderNav2 |previous =અલસ ગ્રીષ્મ |next =પડદો }}

Latest revision as of 00:23, 16 April 2023


દાંપત્ય

ઘુઉ...ર ઘુઉ...ર ઘુર
ગળામાં ઘુંટાય સૂર

ક્યારની રમે છે આહિં
ઝરુખે કપોત જોડ.
પૂરાય કે જાગે એના
ક્ષણે ક્ષણ કોડ ?

અંગ જાણે અષાઢ બાદલ
ચાંચમૂળ શ્વેત
લીલી ડોક
લોચન ચરણ લાલ
અને ક્યાંક શ્યામ રેખ

પાંખે પાંખ
મળે
મુખે મુખ
અહીં તો બે અહીં ને
ત્યાં જાય તો બે જાય
એમની તે સંગ
જાણે ઝૂલણે ઝૂલે છે
છ યે ઋતુમંત કાલ

ઘુઉ...ર ઘુઉ...ર ઘુર
ગળામાં ઘુંટાય સૂર
તરસું છીપાય
તેમ
ઝાઝુ તલસંત ઉર