મંગલમ્/તારા રાસડાનો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 13: | Line 13: | ||
કેસરિયો ખેસ એનો વરણાગી વેશ, | કેસરિયો ખેસ એનો વરણાગી વેશ, | ||
અંગરખું ઓપતું ને વાંકડિયા કેશ, | અંગરખું ઓપતું ને વાંકડિયા કેશ, | ||
મારા આયખાનો આતમડો જાગ્યો માણા રાજ રે, | મારા આયખાનો આતમડો જાગ્યો માણા રાજ રે,{{Gap}} | ||
{{right|તારા રાસડાનો રંગ મને લાગ્યો.}} | {{right|તારા રાસડાનો રંગ મને લાગ્યો.}} | ||
Latest revision as of 03:31, 1 February 2025
રાસ–ગરબા
તારા રાસડાનો
તારા રાસડાનો
તારા રાસડાનો રંગ મને લાગ્યો માણા રાજ રે, (૨)
જેવો સીમડીએ ઢોલ ઢબૂક વાગ્યો માણા રાજ રે,
તારા રાસડાનો રંગ મને લાગ્યો૦
ગામને ગોંદરે,
ચોરે ને ચોતરે,
એના પડઘાનો ઘોરશોર ગાજ્યો માણા રાજ રે,
તારા રાસડાનો રંગ મને લાગ્યો૦
કેસરિયો ખેસ એનો વરણાગી વેશ,
અંગરખું ઓપતું ને વાંકડિયા કેશ,
મારા આયખાનો આતમડો જાગ્યો માણા રાજ રે,
તારા રાસડાનો રંગ મને લાગ્યો.