31,439
edits
(+૧) |
(+૧) |
||
| Line 9: | Line 9: | ||
એટલે, સર્વ પ્રશ્નોનો પ્રશ્ન ઊભો થાય કે, તેમની વિવેચનામાં પ્રગટ થતી કળાદૃષ્ટિને કોઈ સુગ્રથિત, વ્યવસ્થિત અને ચુસ્ત તર્કનિષ્ઠ એવા સિદ્ધાંતમાં મૂકી શકાય ખરી? કદાચ નહિ. અને તે એ કારણે કે, તેમને પોતાને પણ કદાચ એવો ચુસ્ત તર્કકઠોર માર્ગ સ્વીકાર્ય નથી. તેમની સમગ્ર વિવેચનપ્રવૃત્તિનું અવલોકન કરતાં, પ્રથમ એવી છાપ પડે છે કે, કળાના પ્રશ્નોની તટસ્થ તપાસ કરવા કરતાં કે એવી તર્કચુસ્ત વ્યાખ્યાવિચારણા કરવા કરતાં આધુનિક કળામીમાંસાના નવા નવા વિચારોનો પુરસ્કાર કરવામાં જ તેમને વધુ રસ છે. આપણા પરંપરાગત સાહિત્યની સ્થગિતતા અને તેના વિવેચનનાં ધોરણોની સંદિગ્ધતા તેમને સતત કઠતી રહી છે. એટલે શુદ્ધ કળા અને સર્જકતા-વિષયક નવાં નવાં વિચારવલણોનો દૃઢતાપૂર્વક તેમણે સતત પુરસ્કાર કર્યો છે, અને એ રીતે, આપણા વિવેચનના પરંપરાગત ખ્યાલો સાથે નવા પ્રાણવાન વિચારો ટકરાવીને તેને ગતિશીલ બનાવવાની તેમની મહત્ત્વાકાંક્ષા રહી છે. આ દૃષ્ટિએ જ કદાચ નવી કળામીમાંસાના કેટલાક પાયાના ખ્યાલોનો ફરી ફરીને પુરસ્કાર કરવાનો તેમણે સંનિષ્ઠ પ્રયત્ન જારી રાખ્યો છે. તેમનાં વિવેચનાત્મક લખાણોમાં એથી કેટલુંક પુનરાવર્તન પણ જઈ શકાશે. પણ, વિશેષ મહત્ત્વનો મુદ્દો એ છે કે આ કારણે તેમની કળાચર્ચામાં તાત્ત્વિક સંગતિ કે એકવાક્યતા જોવાનું કેટલીક વાર મુશ્કેલ બની જાય છે. કદાચ કોઈ સ્થિર દાર્શનિક ભૂમિકા તેમણે સ્વીકારી નથી એ કારણે, કે શાસ્ત્રીય અભિગમથી વિચારવાનું તેમને ઇષ્ટ લાગ્યું નથી એ કારણે, તેમના ચિંતનમાં સ્થિર ભૂમિકા પકડવાનું શક્ય નથી. સંભવ છે કે, નિત્ઝે, કામુ કે સાર્ત્ર જેવા કોઈ એક સર્જકચિંતકની ભૂમિકામાં તેઓ બંધાઈ રહેવા ચાહતા નથી. પણ, તો પછી આ અંગે તેઓ પોતે જ આ૫ણને માર્ગદર્શક બની શકે એમ છે. ‘સંજ્ઞા’ સામયિક (જુઓ એપ્રિલ-જૂન ’૬૭નો અંક) તરફથી લેવાયેલા ઇન્ટરવ્યૂમાં તેમણે એમ સ્પષ્ટ કરેલું છે : “ફિલસૂફીનો હું વિદ્યાર્થી છું પણ એનો અર્થ એ નથી કે ફિલસૂફીના કોઈ સંપ્રદાયને હું માનું છું કે જેથી હું તત્પરતાથી કહી દઉં કે તમે મને existentialist ગણજો, પણ તે સાર્ત્ર કે કામુના પ્રકારનો નહિ, પણ મારસેલના પ્રકારનો–એવું નથી કહી શકાતું. ફિલસૂફીમાં માનું છું એનો અર્થ જ એ કે મારી જિજ્ઞાસા સતત જાગ્રત છે. પ્રશ્નોને આમથી તેમથી તપાસી જોવાનું સુધારવાનું મારું વલણ ચાલુ છે, એટલે કે, “I want to keep myself intellectually alert. I want to examine all the issues. And I am prepared to go back again.” | એટલે, સર્વ પ્રશ્નોનો પ્રશ્ન ઊભો થાય કે, તેમની વિવેચનામાં પ્રગટ થતી કળાદૃષ્ટિને કોઈ સુગ્રથિત, વ્યવસ્થિત અને ચુસ્ત તર્કનિષ્ઠ એવા સિદ્ધાંતમાં મૂકી શકાય ખરી? કદાચ નહિ. અને તે એ કારણે કે, તેમને પોતાને પણ કદાચ એવો ચુસ્ત તર્કકઠોર માર્ગ સ્વીકાર્ય નથી. તેમની સમગ્ર વિવેચનપ્રવૃત્તિનું અવલોકન કરતાં, પ્રથમ એવી છાપ પડે છે કે, કળાના પ્રશ્નોની તટસ્થ તપાસ કરવા કરતાં કે એવી તર્કચુસ્ત વ્યાખ્યાવિચારણા કરવા કરતાં આધુનિક કળામીમાંસાના નવા નવા વિચારોનો પુરસ્કાર કરવામાં જ તેમને વધુ રસ છે. આપણા પરંપરાગત સાહિત્યની સ્થગિતતા અને તેના વિવેચનનાં ધોરણોની સંદિગ્ધતા તેમને સતત કઠતી રહી છે. એટલે શુદ્ધ કળા અને સર્જકતા-વિષયક નવાં નવાં વિચારવલણોનો દૃઢતાપૂર્વક તેમણે સતત પુરસ્કાર કર્યો છે, અને એ રીતે, આપણા વિવેચનના પરંપરાગત ખ્યાલો સાથે નવા પ્રાણવાન વિચારો ટકરાવીને તેને ગતિશીલ બનાવવાની તેમની મહત્ત્વાકાંક્ષા રહી છે. આ દૃષ્ટિએ જ કદાચ નવી કળામીમાંસાના કેટલાક પાયાના ખ્યાલોનો ફરી ફરીને પુરસ્કાર કરવાનો તેમણે સંનિષ્ઠ પ્રયત્ન જારી રાખ્યો છે. તેમનાં વિવેચનાત્મક લખાણોમાં એથી કેટલુંક પુનરાવર્તન પણ જઈ શકાશે. પણ, વિશેષ મહત્ત્વનો મુદ્દો એ છે કે આ કારણે તેમની કળાચર્ચામાં તાત્ત્વિક સંગતિ કે એકવાક્યતા જોવાનું કેટલીક વાર મુશ્કેલ બની જાય છે. કદાચ કોઈ સ્થિર દાર્શનિક ભૂમિકા તેમણે સ્વીકારી નથી એ કારણે, કે શાસ્ત્રીય અભિગમથી વિચારવાનું તેમને ઇષ્ટ લાગ્યું નથી એ કારણે, તેમના ચિંતનમાં સ્થિર ભૂમિકા પકડવાનું શક્ય નથી. સંભવ છે કે, નિત્ઝે, કામુ કે સાર્ત્ર જેવા કોઈ એક સર્જકચિંતકની ભૂમિકામાં તેઓ બંધાઈ રહેવા ચાહતા નથી. પણ, તો પછી આ અંગે તેઓ પોતે જ આ૫ણને માર્ગદર્શક બની શકે એમ છે. ‘સંજ્ઞા’ સામયિક (જુઓ એપ્રિલ-જૂન ’૬૭નો અંક) તરફથી લેવાયેલા ઇન્ટરવ્યૂમાં તેમણે એમ સ્પષ્ટ કરેલું છે : “ફિલસૂફીનો હું વિદ્યાર્થી છું પણ એનો અર્થ એ નથી કે ફિલસૂફીના કોઈ સંપ્રદાયને હું માનું છું કે જેથી હું તત્પરતાથી કહી દઉં કે તમે મને existentialist ગણજો, પણ તે સાર્ત્ર કે કામુના પ્રકારનો નહિ, પણ મારસેલના પ્રકારનો–એવું નથી કહી શકાતું. ફિલસૂફીમાં માનું છું એનો અર્થ જ એ કે મારી જિજ્ઞાસા સતત જાગ્રત છે. પ્રશ્નોને આમથી તેમથી તપાસી જોવાનું સુધારવાનું મારું વલણ ચાલુ છે, એટલે કે, “I want to keep myself intellectually alert. I want to examine all the issues. And I am prepared to go back again.” | ||
આમ, સુરેશ જોષી પોતાને કોઈ એક દાર્શનિક સિદ્ધાંત કે તત્ત્વવાદમાં બંધાઈ જવા દેવાને ચાહતા નથી. જીવન કે કળા વિશે કોઈ એક પરંપરાપ્રાપ્ત દર્શન, બૌદ્ધિક વાદ કે પ્રતિષ્ઠિત સત્યોને અંતિમ માનીને ચાલવાનું તેમને ઇષ્ટ જણાતું નથી. વિશ્વવાસ્તવનું રહસ્ય બુદ્ધિપ્રણીત વિભાવનાઓનાં જડ ચોકઠાંઓમાં ઝીલી જ ન શકાય એમ કંઈક તેઓ માનતા જણાય છે. ઇંદ્રિયબોધથી ગોચર થતી વાસ્તવિકતા પણુ સાચી વાસ્તવિકતા નથી. તો, બૌદ્ધિક વાદોના તંત્રમાંયે મૂળભૂત વાસ્તવિકતા ઝીલી શકાતી નથી. નિશ્ચયબુદ્ધિના જ્ઞાનની ઉપલબ્ધિ જ માનવી માટે દુષ્કર છે. સુરેશ જોષીએ, વળી, એકથી વધુ સંદર્ભમાં એમ કહ્યું છે કે, વાસ્તાવિકતા સ્વયં સતત પ્રવહમાન ઘટનારૂપ છે. માનવસંવિત્તિ પણ એવી જ પરિવર્તનશીલ ચેતના છે. તો, એ સંયોગોમાં માનવીને શાશ્વત સત્ય કે એવું કોઈ તત્ત્વ પકડવાનું મુશ્કેલ બની જાય છે. તેમની આ વિષયની ચર્ચાવિચારણાનો મુખ્ય સૂર એ જણાય છે કે વાસ્તવિકતાની અંતર્ગત રહેલી અપાર સંકુલતાઓ, સંદિગ્ધતાઓ અને સર્વ અરાજકતાઓ – જે સ્વયં irrational સ્વરૂપ છે – તેને બુદ્ધિથી અવગત કરી શકાય નહિ. આ પ્રકારની ‘સંશયબુદ્ધિ’ જ, કદાચ, તેમને તેમના કળાવિષયક તેમ અસ્તિત્વવિષયક ચિંતનમાં, સ્થિર નિશ્ચયાત્મક ભૂમિકાથી દૂર રાખતી હશે. | આમ, સુરેશ જોષી પોતાને કોઈ એક દાર્શનિક સિદ્ધાંત કે તત્ત્વવાદમાં બંધાઈ જવા દેવાને ચાહતા નથી. જીવન કે કળા વિશે કોઈ એક પરંપરાપ્રાપ્ત દર્શન, બૌદ્ધિક વાદ કે પ્રતિષ્ઠિત સત્યોને અંતિમ માનીને ચાલવાનું તેમને ઇષ્ટ જણાતું નથી. વિશ્વવાસ્તવનું રહસ્ય બુદ્ધિપ્રણીત વિભાવનાઓનાં જડ ચોકઠાંઓમાં ઝીલી જ ન શકાય એમ કંઈક તેઓ માનતા જણાય છે. ઇંદ્રિયબોધથી ગોચર થતી વાસ્તવિકતા પણુ સાચી વાસ્તવિકતા નથી. તો, બૌદ્ધિક વાદોના તંત્રમાંયે મૂળભૂત વાસ્તવિકતા ઝીલી શકાતી નથી. નિશ્ચયબુદ્ધિના જ્ઞાનની ઉપલબ્ધિ જ માનવી માટે દુષ્કર છે. સુરેશ જોષીએ, વળી, એકથી વધુ સંદર્ભમાં એમ કહ્યું છે કે, વાસ્તાવિકતા સ્વયં સતત પ્રવહમાન ઘટનારૂપ છે. માનવસંવિત્તિ પણ એવી જ પરિવર્તનશીલ ચેતના છે. તો, એ સંયોગોમાં માનવીને શાશ્વત સત્ય કે એવું કોઈ તત્ત્વ પકડવાનું મુશ્કેલ બની જાય છે. તેમની આ વિષયની ચર્ચાવિચારણાનો મુખ્ય સૂર એ જણાય છે કે વાસ્તવિકતાની અંતર્ગત રહેલી અપાર સંકુલતાઓ, સંદિગ્ધતાઓ અને સર્વ અરાજકતાઓ – જે સ્વયં irrational સ્વરૂપ છે – તેને બુદ્ધિથી અવગત કરી શકાય નહિ. આ પ્રકારની ‘સંશયબુદ્ધિ’ જ, કદાચ, તેમને તેમના કળાવિષયક તેમ અસ્તિત્વવિષયક ચિંતનમાં, સ્થિર નિશ્ચયાત્મક ભૂમિકાથી દૂર રાખતી હશે. | ||
અને છતાં, તેમની વિવેચનાનું બારીકાઈથી અવલોકન કરનારને એમ પણ પ્રતીત થશે, કે વાસ્તવ વિશે તેમણે પ્રસંગે પ્રસંગે જે વિચારવલણો રજૂ કર્યાં છે, અને પાશ્ચાત્ય સર્જકોચિંતકોના સાહિત્યમાંથી તેમણે એ વિશે જે જાતના ખ્યાલો પુરસ્કાર્યા છે, તેમાંથી તેમનો કંઈક ચોક્કસ રૂપનો અભિગમ પણ જોઈ શકાય. તેમની કળાતત્ત્વવિચારણાઓમાં પ્રત્યક્ષ કે પ્રચ્છન્ન રૂપમાં આવો કંઈક સુગ્રાહ્ય અભિગમ રહ્યો જ છે. તેમણે ફરી ફરીને એમ સ્પષ્ટ કર્યું છે કે, વિશ્વવાસ્તવને પામવામાં ચિત્તનાં કરણો ઊણાં ઊતરે છે, અને વાસ્તવના બોધમાં એ કરણો પોતે જ વ્યવધાન રચે છે. પરંપરાએ સિદ્ધ કરી આપેલાં સત્યો અને મૂલ્યો પણ વાસ્તવના બોધમાં સંકીર્ણતા આણે છે. એટલે અખંડના બોધ માટે અખંડ ચેતનાનો અપરોક્ષ અનુભવ (unmediated experience) થવો જોઈએ. સાચો સર્જક આ રીતે વાસ્તવના અપરોક્ષ બોધ માટે પ્રવૃત્ત થતો હોય છે. પરંપરાગત વિવેચનાએ કવિની લોકોત્તર પ્રતિભાનો સ્વીકાર કર્યો હતો. પ્રતિભાશાળી કવિ ક્રાન્તદર્શી હોય છે અને તેની એવી કોઈ અપ્રતિમ શક્તિને બળે વિશ્વનાં પરમ સત્યોની ઉપલબ્ધિ તે કરી શકે છે એમ મનાતું હતું. સુરેશ જોષીએ કવિપ્રતિમાનો જે ખ્યાલ રજૂ કર્યો તેમાં તેની પાસે તેમણે એવી કોઈ લોકોત્તર શક્તિની અપેક્ષા મૂકી નથી. બલ્કે, વિશ્વજીવનના પાયામાં રહેલી અસંગતિના તીવ્ર ભાનથી એમનો કવિ ‘વિશદ નિર્ભ્રાન્તિ’માં જીવતો હોય છે. તેનો પ્રયત્ન માત્ર યુગચેતનાને અખંડ રૂપે અવગત કરવાનો છે. પણ તેની અંતર્ગત રહેલી અરાજકતા અને શૂન્યતા તેના વ્યક્તિત્વને શોષી નાખવા સમર્થ હોય છે. એટલે એ કવિને માટે તો આસપાસની વિરાટ અરાજકતા વચ્ચે સ્વકીય મૂલ્યબોધની આગવી ભૂમિકા શોધવાની અનિવાર્યતા ઊભી થાય છે. આ મૂલ્યબોધની પ્રક્રિયામાં આત્મામાં અંદર ઊતરીને કરેલી ઓળખ એ ‘આત્મસંજ્ઞા’ની જ પ્રક્રિયા બની રહે છે. આજના કવિ માટે આવી પ્રક્રિયા સ્વયં કાવ્યનો સ્રોત બની રહે, એમ બને. | |||
વાસ્તવબોધની આ વૈચારિક ભૂમિકાને વળી એક આગવો ૫રિપ્રેક્ષ્ય મળ્યો છે. સુરેશ જોષી માને છે કે, વ્યક્તિની ચેતના સ્વયં શૂન્યરૂપ છે, વિશ્વના ઇતર પદાર્થોના સંનિકર્ષથી જ તે વાસ્તવિકતાને પામે છે, ચેતનાને ‘બાહ્ય’ પદાર્થોની સામગ્રી મળે ત્યારે જ તેને આત્મબોધ સંભવે છે. આમ, પદાર્થ જોડેના સંબંધવિશેષમાં જ સ્વની ઉપલબ્ધિ થતી હોવાથી ક્ષણેક્ષણે નવીન પરિસ્થિતિના સંદર્ભમાં મુકાવા તે પ્રવૃત્ત થાય છે. એ રીતે પોતાનો ચેતોવિસ્તાર તે સાધતો રહે છે. આ રીતે ક્ષણેક્ષણ જીવવાની પ્રક્રિયા દ્વારા જ તે આગવું રહસ્ય પ્રાપ્ત કરે છે. સર્જનની આરંભની ક્ષણે તો તે કેવળ શૂન્યરૂપ હોય છે. એટલે સર્જનપ્રક્રિયા દરમિયાન જ તે કૃતિમાં વિશિષ્ટ મૂળ સિદ્ધ કરી આપે છે. એ દૃષ્ટિએ સર્જકને માટે પૂર્વસિદ્ધ જીવનદર્શન કૃતિનું નિયામક તત્ત્વ બનતું નથી. સર્જનપ્રક્રિયા દ્વારા સ્વકીય એવું જીવનદર્શન તેને પામવાનું હોય છે. એટલે, પરંપરામાંથી તેને જે જે વિચારો, સત્યો કે મૂલ્યો પ્રાપ્ત થયાં હોય તે પણ, તેને માટે કાચી ઉપાદાનસામગ્રીથી વિશેષ નથી. પૂર્વકાલમાં સિદ્ધ થયેલા વિચારો કે સત્યો ખરેખર તો સ્થગિત થઈ ચૂક્યાં હોય છે. સર્જક એવા પૂર્વસિદ્ધ વિચારો કે સત્યોને સ્વીકારી લઈને ચાલવા જાય, તો તેની સર્જનપ્રવૃત્તિ જ નિરર્થક બની રહે. સર્જન કંઈ આવા વિચારો કે સત્યોનું નિદર્શન માત્ર નથી, એ તો નવીન મૂર્ત વાસ્તવિકતાનું નિર્માણ છે - જેને કોઈ વિચાર કે સત્ય રૂપે તારવી શકાય નહિ. કળાનું રહસ્ય તે કોઈ એવા સમીકરણમાં મૂકી શકાય એવું કે અન્ય ભાષાકીય સંદર્ભમાં મૂકી શકાય એવું રહસ્ય હોતું નથી. | વાસ્તવબોધની આ વૈચારિક ભૂમિકાને વળી એક આગવો ૫રિપ્રેક્ષ્ય મળ્યો છે. સુરેશ જોષી માને છે કે, વ્યક્તિની ચેતના સ્વયં શૂન્યરૂપ છે, વિશ્વના ઇતર પદાર્થોના સંનિકર્ષથી જ તે વાસ્તવિકતાને પામે છે, ચેતનાને ‘બાહ્ય’ પદાર્થોની સામગ્રી મળે ત્યારે જ તેને આત્મબોધ સંભવે છે. આમ, પદાર્થ જોડેના સંબંધવિશેષમાં જ સ્વની ઉપલબ્ધિ થતી હોવાથી ક્ષણેક્ષણે નવીન પરિસ્થિતિના સંદર્ભમાં મુકાવા તે પ્રવૃત્ત થાય છે. એ રીતે પોતાનો ચેતોવિસ્તાર તે સાધતો રહે છે. આ રીતે ક્ષણેક્ષણ જીવવાની પ્રક્રિયા દ્વારા જ તે આગવું રહસ્ય પ્રાપ્ત કરે છે. સર્જનની આરંભની ક્ષણે તો તે કેવળ શૂન્યરૂપ હોય છે. એટલે સર્જનપ્રક્રિયા દરમિયાન જ તે કૃતિમાં વિશિષ્ટ મૂળ સિદ્ધ કરી આપે છે. એ દૃષ્ટિએ સર્જકને માટે પૂર્વસિદ્ધ જીવનદર્શન કૃતિનું નિયામક તત્ત્વ બનતું નથી. સર્જનપ્રક્રિયા દ્વારા સ્વકીય એવું જીવનદર્શન તેને પામવાનું હોય છે. એટલે, પરંપરામાંથી તેને જે જે વિચારો, સત્યો કે મૂલ્યો પ્રાપ્ત થયાં હોય તે પણ, તેને માટે કાચી ઉપાદાનસામગ્રીથી વિશેષ નથી. પૂર્વકાલમાં સિદ્ધ થયેલા વિચારો કે સત્યો ખરેખર તો સ્થગિત થઈ ચૂક્યાં હોય છે. સર્જક એવા પૂર્વસિદ્ધ વિચારો કે સત્યોને સ્વીકારી લઈને ચાલવા જાય, તો તેની સર્જનપ્રવૃત્તિ જ નિરર્થક બની રહે. સર્જન કંઈ આવા વિચારો કે સત્યોનું નિદર્શન માત્ર નથી, એ તો નવીન મૂર્ત વાસ્તવિકતાનું નિર્માણ છે - જેને કોઈ વિચાર કે સત્ય રૂપે તારવી શકાય નહિ. કળાનું રહસ્ય તે કોઈ એવા સમીકરણમાં મૂકી શકાય એવું કે અન્ય ભાષાકીય સંદર્ભમાં મૂકી શકાય એવું રહસ્ય હોતું નથી. | ||
સુરેશ જોષીની કળાવિચારણામાં, આ રીતે, વ્યવહારની વાસ્તવિકતાનું કળામાં રૂપાંતર – સર્જનપ્રક્રિયા કે રચનાસંવિધાન – એ પાયાના ખ્યાલો રહ્યા છે. સર્જકે પરિચિત વ્યવહારજગતની કેવળ પ્રતિકૃતિ આપવાની નથી. તેના હૃદય-આવેગનો સહજ ઉદ્રેક તે પણ કળાપદાર્થ બનતો નથી. તેણે સભાનતાપૂર્વક હેતુપુરસ્સર રચનાપ્રક્રિયા દ્વારા એક નવી જ વાસ્તવિકતાનું નિર્માણ કરી આપવાનું છે. વ્યવહારની પરિચિત જડ વાસ્તવિકતાનું સ્થૂળ અનુકરણ નહિ, પણ aesthetic probabilityને અનુરૂપ, તેણે આગવું વિશ્વ નિર્મિત કરવાનું છે. લૌકિક ઘટના અને કળાકીય ઘટના વચ્ચે જે તાત્ત્વિક ભેદ સંભવે છે તે આ પ્રકારના સર્જનાત્મક વ્યાપારને કારણે જ સંભવે છે. સર્જકે આ રીતે કળાના વિશ્વનું આગવું ઋત અને આગવું તંત્ર રચી આપવાનું હોય છે. કળાની સૃષ્ટિ એક સ્વાયત્ત, આત્મનિર્ભર અને અખંડ સૃષ્ટિ સંભવે છે. તેના ઋતના પ્રસારમાં પરિચિત વ્યવહારનું સત્ય નહિ, પણ તેને અતિક્રમી રહેલું તેનું આગવું કળાકીય સત્ય રહ્યું હોય છે. એમાં પરિચિત વાસ્તવના સત્યની સામે છેડે રહેલા કપોલકલ્પિતના કે અસંગતિના અંશો પણ સમાવેશ પામે છે. વ્યવહારજગતમાં માનવી બાહ્ય વાસ્તવના પદાર્થો જોડે કોઈ ને કોઈ સંકીર્ણ પ્રયોજનોથી બંધાયેલો હોય છે, અને તેથી તેની દૃષ્ટિને મોટી મર્યાદા રચાઈ જતી હોય છે. પણ કળાના વિશ્વમાં સ્થાન પામેલા પદાર્થો એવી મર્યાદાઓથી મુક્ત થઈ જતા હોય છે. એટલે એ પદાર્થોનું અપૂર્વ રૂપ તેમાં છતું થતું હોય છે. સ્થળકાળની મર્યાદામાં બંધાયેલા લૌકિક વિશ્વથી કળાનું વિશ્વ તત્ત્વતઃ ભિન્ન હોય છે. | સુરેશ જોષીની કળાવિચારણામાં, આ રીતે, વ્યવહારની વાસ્તવિકતાનું કળામાં રૂપાંતર – સર્જનપ્રક્રિયા કે રચનાસંવિધાન – એ પાયાના ખ્યાલો રહ્યા છે. સર્જકે પરિચિત વ્યવહારજગતની કેવળ પ્રતિકૃતિ આપવાની નથી. તેના હૃદય-આવેગનો સહજ ઉદ્રેક તે પણ કળાપદાર્થ બનતો નથી. તેણે સભાનતાપૂર્વક હેતુપુરસ્સર રચનાપ્રક્રિયા દ્વારા એક નવી જ વાસ્તવિકતાનું નિર્માણ કરી આપવાનું છે. વ્યવહારની પરિચિત જડ વાસ્તવિકતાનું સ્થૂળ અનુકરણ નહિ, પણ aesthetic probabilityને અનુરૂપ, તેણે આગવું વિશ્વ નિર્મિત કરવાનું છે. લૌકિક ઘટના અને કળાકીય ઘટના વચ્ચે જે તાત્ત્વિક ભેદ સંભવે છે તે આ પ્રકારના સર્જનાત્મક વ્યાપારને કારણે જ સંભવે છે. સર્જકે આ રીતે કળાના વિશ્વનું આગવું ઋત અને આગવું તંત્ર રચી આપવાનું હોય છે. કળાની સૃષ્ટિ એક સ્વાયત્ત, આત્મનિર્ભર અને અખંડ સૃષ્ટિ સંભવે છે. તેના ઋતના પ્રસારમાં પરિચિત વ્યવહારનું સત્ય નહિ, પણ તેને અતિક્રમી રહેલું તેનું આગવું કળાકીય સત્ય રહ્યું હોય છે. એમાં પરિચિત વાસ્તવના સત્યની સામે છેડે રહેલા કપોલકલ્પિતના કે અસંગતિના અંશો પણ સમાવેશ પામે છે. વ્યવહારજગતમાં માનવી બાહ્ય વાસ્તવના પદાર્થો જોડે કોઈ ને કોઈ સંકીર્ણ પ્રયોજનોથી બંધાયેલો હોય છે, અને તેથી તેની દૃષ્ટિને મોટી મર્યાદા રચાઈ જતી હોય છે. પણ કળાના વિશ્વમાં સ્થાન પામેલા પદાર્થો એવી મર્યાદાઓથી મુક્ત થઈ જતા હોય છે. એટલે એ પદાર્થોનું અપૂર્વ રૂપ તેમાં છતું થતું હોય છે. સ્થળકાળની મર્યાદામાં બંધાયેલા લૌકિક વિશ્વથી કળાનું વિશ્વ તત્ત્વતઃ ભિન્ન હોય છે. | ||