9,286
edits
(Created page with "{{SetTitle}} {{Heading| સંપાદકીય | }} {{Poem2Open}} '''પ્રથમ ખંડઃ સુમન શાહની ટૂંકી વાર્તાઓ''' નિવેદનમાં નોંધ્યું છે તેમ સાહિત્યસંપુટના પહેલા ખંડમાં શ્રી સુમન શાહની વાર્તાઓ વિશેના લેખો છે. સર્વ શ્રી સાગર શાહ,...") |
No edit summary |
||
| Line 16: | Line 16: | ||
વાર્તાસમીક્ષકે પાંચ વાર્તાઓનું સઘન વાચન કરીને સુમનભાઈની વાર્તાકળાના વિશેષો ઉદાહરણ સહિત દર્શાવ્યા છે. વાર્તાકારની વિષયસામગ્રીને વિવિધ રચનાપ્રયુક્તિઓ વડે પ્રતીકાત્મક અને અર્થસંકુલ બનાવવાની સર્જકસભાનતાને સરસ રીતે વર્ણવી છે. સમકાલીન જીવનની અર્થશૂન્યતા અને હતાશાને હૃદયથી અનુભવતાં પાત્રોની મનોદશાને પણ સમીક્ષકે વર્ણવી છે. | વાર્તાસમીક્ષકે પાંચ વાર્તાઓનું સઘન વાચન કરીને સુમનભાઈની વાર્તાકળાના વિશેષો ઉદાહરણ સહિત દર્શાવ્યા છે. વાર્તાકારની વિષયસામગ્રીને વિવિધ રચનાપ્રયુક્તિઓ વડે પ્રતીકાત્મક અને અર્થસંકુલ બનાવવાની સર્જકસભાનતાને સરસ રીતે વર્ણવી છે. સમકાલીન જીવનની અર્થશૂન્યતા અને હતાશાને હૃદયથી અનુભવતાં પાત્રોની મનોદશાને પણ સમીક્ષકે વર્ણવી છે. | ||
લેખને અંતે પાંચેય વાર્તાઓનાં સુસંકલિત નિરીક્ષણોમાં સુમન શાહની દીર્ઘકાલીન વાર્તાલેખનકળાની સમૃદ્ધિનો પરિચય મળે છે. સંપાદક તરીકે એક સરતચૂક થઈ છે. ‘ઘાસલેટિયાની ઘીયાની વારતા’ શ્રી મહેન્દ્રસિંહ પરમાર અને શ્રી નરેશ શુક્લ બંનેને સોંપેલી. પરંતુ બંને સમીક્ષકમિત્રોનાં વિશિષ્ટ અને મૌલિક નિરીક્ષણોથી વાર્તાને તો લાભ જ થયો છે. | લેખને અંતે પાંચેય વાર્તાઓનાં સુસંકલિત નિરીક્ષણોમાં સુમન શાહની દીર્ઘકાલીન વાર્તાલેખનકળાની સમૃદ્ધિનો પરિચય મળે છે. સંપાદક તરીકે એક સરતચૂક થઈ છે. ‘ઘાસલેટિયાની ઘીયાની વારતા’ શ્રી મહેન્દ્રસિંહ પરમાર અને શ્રી નરેશ શુક્લ બંનેને સોંપેલી. પરંતુ બંને સમીક્ષકમિત્રોનાં વિશિષ્ટ અને મૌલિક નિરીક્ષણોથી વાર્તાને તો લાભ જ થયો છે. | ||
શ્રી સુમન શાહની વાર્તાઓ વિશેના ચાર સમીક્ષકમિત્રોના લેખો સૂચક રીતે વાર્તાકારની ઉત્ક્રાન્ત સર્જકચેતનાનો અનુભવ કરાવે છે. દરેક સમીક્ષકમિત્રોએ | શ્રી સુમન શાહની વાર્તાઓ વિશેના ચાર સમીક્ષકમિત્રોના લેખો સૂચક રીતે વાર્તાકારની ઉત્ક્રાન્ત સર્જકચેતનાનો અનુભવ કરાવે છે. દરેક સમીક્ષકમિત્રોએ ગંભીરતાપૂર્વક અને ટૂંકીવાર્તાસ્વરૂપની સમજ વડે વાર્તાની સંવિધાનરીતિ પારખી છે. મજાની વાત એ પણ છે કે આ ચારેય સમીક્ષકમિત્રો નીવડેલા વાર્તાકારો છે, વાર્તાસ્વરૂપની સમજ ધરાવનારા છે. જેનો લાભ વાર્તાવાચનને જરૂર મળ્યો છે. | ||
'''બીજો ખંડ : સુમન શાહના નિબંધો''' | '''બીજો ખંડ : સુમન શાહના નિબંધો''' | ||