31,439
edits
(+1) |
No edit summary |
||
| Line 26: | Line 26: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એમની આ ‘પ્રવાસપુષ્પાંજલિમાં બાવીસ ગુજરાતી સાથે પાંચ સળંગ સંસ્કૃત કાવ્યો પણ છે, એટલે એ કાવ્યસંગ્રહનો લગભગ છઠ્ઠો ભાગ તો શુદ્ધ સંસ્કૃતમાં જ છે. 'પૃથુરાજરાસા’ના કર્તા ભીમરાવની કાવ્યશક્તિ મૂળમાં સાચા ખોટા સંસ્કૃત શ્લોકો દ્વારા જ પ્રકટ થએલી,૭<ref>૭. જુઓ ‘પૃથુરાજરાસા’માં આપેલું ‘કવિચરિત’,(બીજી આવૃત્તિ) પૃ. ૧૧,૧૯ વગેરે</ref> | એમની આ ‘પ્રવાસપુષ્પાંજલિમાં બાવીસ ગુજરાતી સાથે પાંચ સળંગ સંસ્કૃત કાવ્યો પણ છે, એટલે એ કાવ્યસંગ્રહનો લગભગ છઠ્ઠો ભાગ તો શુદ્ધ સંસ્કૃતમાં જ છે. 'પૃથુરાજરાસા’ના કર્તા ભીમરાવની કાવ્યશક્તિ મૂળમાં સાચા ખોટા સંસ્કૃત શ્લોકો દ્વારા જ પ્રકટ થએલી,૭<ref>૭. જુઓ ‘પૃથુરાજરાસા’માં આપેલું ‘કવિચરિત’,(બીજી આવૃત્તિ) પૃ. ૧૧,૧૯ વગેરે</ref>અને એમની કવિતામાં લાલિત્ય માધુર્ય સાથે ક્લિષ્ટતા આટલી બધી ઓતપ્રોત થઈ ગઈ છે તેનું એક કારણ કદાચ બાહ્યાકારમાં સુન્દર પણ અર્થદૃષ્ટિએ ગરબડિયા એવા સંસ્કૃત શ્લોકો લખવાની એમની બાળપણમાં પડેલી ટેવ જ લાગે છે. એમના અનુજ નરસિંહરાવ જોકે સાંસારિક બાબતમાં સુધારક અને બાહ્ય દર્શનમાં સાહેબલોક જેવા હતા. છતાં બીજી રીતે સ્વ.ચન્દ્રશંકર પંડ્યાએ એકવાર કહેલું તેમ એ કોટપાટલૂનમાં ફરતા પુરાણીવેદિયા જેવા જ હતા તે ઉપર ટાંકેલો તેમનો સં.૧૯૮૨ની સાહિત્ય પરિષદ માટે રચેલો સંસ્કૃત શ્લોક જેમ બતાવી આપે છે તેમ લગભગ એ જ અરસામાં 'Further Milestones in Gujarati Literature' ના અવલોકનરૂપે 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' માં અગ્નલેખ લખી અર્વાચીન ગુજરાતી સાહિત્યનું પ્રેરણાઝરણ કંઈ અંગ્રેજી સાહિત્ય નહિ પણ પ્રાચીન સંસ્કૃત સાહિત્ય અને પુરાતન ભારતીય સંસ્કૃતિ છે એવું જે વિધાન એમણે કરેલું તે પણ પુરવાર કરે છે. અલબત્ત, એમનું એ વિધાન એકાંગી હોઇ તત્ત્વતઃ સમગ્ર દૃષ્ટિએ જોતાં ખોટું જ હતું પણ એમની પોતાના સાહિત્યપ્રવૃત્તિ ઉપર તેમ એમના આખા જમાનાના સાહિત્ય ઉપર સંસ્કૃત સાહિત્યે જે અસાધારણ અસર કરેલી તેના અસંદિગ્ધ પુરાવારૂપ હોઈ પંડિતયુગ પૂરતું એ સાચું હતું. આ રીતે સંસ્કૃત પર્ત્યેનો પક્ષપાત એ આ પંડિતયુગનું એક મુખ્ય લક્ષણ હતું અને સં. ૧૯૩૫ થી સં. ૧૯૮૨ સુધીની લગભગ અડઘી સદી જેટલા લાંબા ગાળામાં જ્યારે ઇચ્છે ત્યારે સંસ્કૃતમાં કાવ્યરચના કરી શકે એવું અસાધારણ પ્રભુત્વ એ યુગના ઘણાખરા સાહિત્યકારો એ ભાષા ઉપર ધરાવતા હતા.૮<ref>૮. એ ગાળામાં થએલ સંસ્કૃત કાવ્યરચનાનું દિગ્દર્શન ઉપર કરાવ્યું છે તેમાં 'વસન્ત’ ગોવર્ધનસ્મારક અંકમાં कृतान्तोपाल्म्म નામે સંસ્કૃત કાવ્ય કોઈ ध्रुवपदानुरागीનું લખેલું છે તે તેમ કેશવલાલ ધ્રુવના અનુવાદગ્રંન્થોમાં છૂટાછવાયા વેરાએલા એમણે સ્વતંત્ર રીતે રચેલા સંસ્કૃત શ્લોકો પણ ઉમેરવાના છે</ref>. | ||
એ યુગના સાક્ષરોમાં સંસ્કૃત કાવ્યરચનાની આવી શક્તિ આવે એમાં આશ્ચર્ય જેવું પણ નથી. કેમકે એમનામાંના ઘણાખરાએ માધ્યમિક શાળાના દિવસોથી જ સંસ્કૃતના અધ્યયન પર ખાસ લક્ષ આપેલું અને એનો વ્યાકરણભાગ સિદ્ધાંતકૌમુદી કે લઘુકૌમુદી ને આધારે જુની ઢબે શાસ્ત્રીઓ પાસેથી ઘણાખરા શીખેલા. ઉદાહરણ તરીકે મણિલાલનું સંસ્કૃત પ્રારંભમાં ખૂબ કાચું હતું. તે એમણે એમના સંસ્કૃત શિક્ષક છબીલારામ તેમ એમના કાકા રવિશંકર શાસ્ત્રીની મદદથી લધુકૌમુદી તથા 'અમરકોશ 'નો રાતના બબ્બે વાગ્યા સુધી ઉજાગરા ખેંચીને અભ્યાસ કરી પાકું કરી લીધેલું. છગનલાલ પંડ્યાએ પણ મેટ્રીક થતાં પૂર્વે જ સિદ્ધાંતકૌમુદીનો અભ્યાસ કરી નાખેલો. અને કમળાશંકર ત્રિવેદીએ એ અંગ્રેજી ચોથા ધોરણમાં હતા ત્યારે જ સૂરતના વિશ્વનાથ શાસ્ત્રી પાસે લઘુકૌમુદીનું તેમ તે પછી ત્યાંના માર્કન્ડ શાસ્ત્રી પાસે રધુવંશનુ અધ્યયન કરેલું. નરસિંહરાવ દેખાવમાં જોકે સાહેબલોક જેવા હતા, છતાં કોલેજમાં એમનો પ્રિય વિષય સંસ્કૃત જ હતો, બી.એ.ની પરીક્ષા એમણે એ વિષયમાં ભાઉ દાજી ઈનામ મેળવીને જ પસાર કરેલી, અને તે પછી પણ સરકારી નોકરીમાં જોડાતાં પૂર્વે ત્રણેક વરસ એમ.એ.નો અભ્યાસ કરેલો તેમાં એમણે ઐચ્છિક વિષય સંસ્કૃત વ્યાકરણનો જ રાખેલો અને એ વખતે એમણે પાણિનિ, હેમચન્દ્ર આદિના વ્યાકરણગ્રન્થોનો જે સંગીન અભ્યાસ કરેલો તેણે જ આગળ ઉપર એમને ગુજરાતીના ધુરંધર ભાષાશાસ્ત્રી બનાવેલા. રમણભાઈની સ્થિતિ પણ એમના જેવી જ હતી. નરસિંહરાવની પેઠે એ પણ સાંસારિક પ્રશ્નોમાં સુધારક વિચારના હોવા છતાં બીજી રીતે સંસ્કૃતના ઊંડા અભ્યાસી અને ચુસ્ત ભક્ત હતા.૯<ref>૯. જુઓ એમનાં પુત્રી શ્રી સરોજીની મહેતાના શબ્દો:- | એ યુગના સાક્ષરોમાં સંસ્કૃત કાવ્યરચનાની આવી શક્તિ આવે એમાં આશ્ચર્ય જેવું પણ નથી. કેમકે એમનામાંના ઘણાખરાએ માધ્યમિક શાળાના દિવસોથી જ સંસ્કૃતના અધ્યયન પર ખાસ લક્ષ આપેલું અને એનો વ્યાકરણભાગ સિદ્ધાંતકૌમુદી કે લઘુકૌમુદી ને આધારે જુની ઢબે શાસ્ત્રીઓ પાસેથી ઘણાખરા શીખેલા. ઉદાહરણ તરીકે મણિલાલનું સંસ્કૃત પ્રારંભમાં ખૂબ કાચું હતું. તે એમણે એમના સંસ્કૃત શિક્ષક છબીલારામ તેમ એમના કાકા રવિશંકર શાસ્ત્રીની મદદથી લધુકૌમુદી તથા 'અમરકોશ 'નો રાતના બબ્બે વાગ્યા સુધી ઉજાગરા ખેંચીને અભ્યાસ કરી પાકું કરી લીધેલું. છગનલાલ પંડ્યાએ પણ મેટ્રીક થતાં પૂર્વે જ સિદ્ધાંતકૌમુદીનો અભ્યાસ કરી નાખેલો. અને કમળાશંકર ત્રિવેદીએ એ અંગ્રેજી ચોથા ધોરણમાં હતા ત્યારે જ સૂરતના વિશ્વનાથ શાસ્ત્રી પાસે લઘુકૌમુદીનું તેમ તે પછી ત્યાંના માર્કન્ડ શાસ્ત્રી પાસે રધુવંશનુ અધ્યયન કરેલું. નરસિંહરાવ દેખાવમાં જોકે સાહેબલોક જેવા હતા, છતાં કોલેજમાં એમનો પ્રિય વિષય સંસ્કૃત જ હતો, બી.એ.ની પરીક્ષા એમણે એ વિષયમાં ભાઉ દાજી ઈનામ મેળવીને જ પસાર કરેલી, અને તે પછી પણ સરકારી નોકરીમાં જોડાતાં પૂર્વે ત્રણેક વરસ એમ.એ.નો અભ્યાસ કરેલો તેમાં એમણે ઐચ્છિક વિષય સંસ્કૃત વ્યાકરણનો જ રાખેલો અને એ વખતે એમણે પાણિનિ, હેમચન્દ્ર આદિના વ્યાકરણગ્રન્થોનો જે સંગીન અભ્યાસ કરેલો તેણે જ આગળ ઉપર એમને ગુજરાતીના ધુરંધર ભાષાશાસ્ત્રી બનાવેલા. રમણભાઈની સ્થિતિ પણ એમના જેવી જ હતી. નરસિંહરાવની પેઠે એ પણ સાંસારિક પ્રશ્નોમાં સુધારક વિચારના હોવા છતાં બીજી રીતે સંસ્કૃતના ઊંડા અભ્યાસી અને ચુસ્ત ભક્ત હતા.૯<ref>૯. જુઓ એમનાં પુત્રી શ્રી સરોજીની મહેતાના શબ્દો:- | ||
‘સંસ્કૃત ભાષા પ્રત્યે એમને અનન્ય પ્રેમ હતો. દરેક હિન્દીને એ ભાષાનું સારું જ્ઞાન હોવું જોઇએ એમ એ દૃઢતાથી માનતા. શાળામાંથી તાજા નીકળેલા વિધાર્થી કરતાં પણ સંસ્કૃત વ્યાકરણનું એમનું જ્ઞાન વધારે સારું હતું. બીજા સંસ્કૃત કવિઓ કરતાં કવિ કાલિદાસ પ્રત્યે તેમને વિશેષ પક્ષપાત હતો. અને મેઘદૂત કે કુમારસંભવના શ્લોકો એમના વ્યવસાયી મગજમાં રમ્યા કરતા અને ઘણીવાર ધીમેથી એ શ્લોકો બોલ્યા કરતા. હું તથા મારી જયેષ્ટ ભગિની જ્યોત્સના જ્યારે અંગ્રેજી ચોથા ધોરણમાં આવ્યા ત્યારે અમારી શાળામાં (અમદાવાદની સરકારી હાઇસ્કુલમાં) સંસ્કૃત શીખવાની ગોઠવણ ન હતી. બધી કન્યાઓ ફ્રેન્ચ જ લેતી. પણ અમારે સંસ્કૃત જ લેવું એવો પિતાજીએ આગ્રહ કર્યો. અમારી સાથે ભણતી બીજી ચાર કન્યાઓએ પણ અમારી સાથે સંસ્કૃત ભણવાનો નિશ્ચય કર્યો. લેડી સુપરિન્ટન્ડન્ટને વાત કરતાં તેણે સંસ્કૃત જાણકાર શિક્ષક શાળામાં ન હોવાની મુશ્કેલી બતાવી. રમણભાઇએ એને કહેવડાવ્યું કે ‘અઠવાડિયામાં બે કે ત્રણ વખત હું જાતે નિશાળમાં આવીને એ બધાને શીખવી જઈશ પણ એમને સંસ્કૃત લેવા દેજો.’પોતાના દરેક સંતાનને મેટ્રિક ક્લાસમાં આવે તે વખતે જાતે ‘રઘુવંશ’ શીખવવાનો એમનો નિયમ હતો. અને રાત્રે મોડે સુધી બેસીને પણ અત્યન્ત ઉમળકાથી શીખવતા. લગભગ પચાસેક વર્ષની ઉંમરે પોતે શાસ્ત્રી રોકી ‘સિદ્ધાંત કૌમુદી’ શીખવાનો આરંભ કર્યો હતો, અને અસીલોને બેસાડી રાખી ગરબડ વચ્ચે પણ દરરોજ સવારે શીખી લેતા.’ ‘સ્વ.સર રમણભાઇ, ' પૃ. ૭૮-૯.</ref> એમનું એકનું એક નાટક 'રાઈનો પર્વત' સંસારસુધારાના મોટા ભાગના કાર્યક્રમને મૂર્ત કરતું હોવા છતાં અનેક રીતે સંસ્કૃત નાટ્યશૈલીનું જ અનુકરણ કરે છે. આ નાટક ઉપરાંત એમણે ચાર પાંચ નવલિકાઓ લખી છે તેમાંની 'તારાનું અભિજ્ઞાન' અને 'ચતુર્મુખ' એ બન્ને સંસ્કૃતની ઊંડી અસરથી અંકિત છે. 'તારાનું અભિજ્ઞાન' એ તો રા. બટુભાઈ ઉમરવાડિયાના 'શકુન્તલારસદર્શન'ની પેઠે કાલિદાસના 'અભિજ્ઞાનશાકુન્તલ' ને અર્વાચીન રૂપ આપવાનો જ એક પ્રયોગ છે. અને 'ચતુર્મુખ' નામની એમની ભેદવાર્તાના चतुर्मुखोअथ्वा साक्षाद्विदुर्नान्ये तु मादृशाः એ કાલિદાસની કવિતા માટે એના ટીકાકાર મલ્લિનાથે પોતાની संजीवनीમાં યોજેલા વાક્ય પર જ કેટલેક અંશે મંડાણ છે. એમને સંસ્કૃતનો એટલો બધો શોખ હતો કે છેક પચાસ વરસની ઉંમરે એમણે એક ખાસ શાસ્ત્રી રાખીને સંસ્કૃત વ્યાકરણનો વ્યવસ્થિત અભ્યાસ કરવા માંડેલો! આનન્દશંકર ધ્રુવની મૂળ મહત્ત્વાકાંક્ષા વકીલાતનો ધંધો કરી જસ્ટિસ તેલંગના જેવા બનવાની હતી, અને સંસ્કૃતનું અધ્યાપકપદ તો એમને માથે અકસ્માત, અનિચ્છાએ આવી પડેલું. એટલે એ પદનો સ્વીકાર પણ એમણે 'નૈત્રમાંથી દુઃખના આંસુ પાડીને જ કરેલો, ૧૦<ref>૧૦. 'વસન્તરજતમહોત્સવ' પ્રસંગે એમણે આપેલા ઉત્તરમાંના શબ્દો, 'વસન્ત, ૨૬, ૪૧૨</ref> છતાં એમણે કેવળ સંસ્કૃતના શોખને લીધેજ વિદ્યાદિશામાં ભાસ્કર શાસ્ત્રી તેમ બચ્ચા ઝા, યદુનાથ ઝા આદિ મૈથિલ સંચિતો પાસે રહીને 'શાળા મહાશાળાના અભ્યાસક્રમ બહાર સંસ્કૃત વિદ્યાનો જે વિશાળ સમુદ્ર' અથવા તો 'વિકટ ધૂમ અને કરાડો વાળો પર્વત પડેલો છે તેનો પરિચય૧૧<ref>૧૧ . 'અનુભવવિનોદ પૃ. ૫૯.</ref> કરેલો. એજ રીતે કમળાશંકર ત્રિવેદી જીવનનો મોટા ભાગ માધ્યમિક શાળાના સામાન્ય શિક્ષક જ રહેલા અને સંસ્કૃતનું સ્થાયી અધ્યાપકપદ તો એમને કદી મળેલું જ નહિ છતાં એમણે પણ સંસ્કૃત ભાષાસાહિત્ય પરની પોતાની આજન્મ પ્રીતિને જ કારણે તેના વિશાળ સાહિત્યનો ઘરમેળે જ અભ્યાસ કરેલો અને જયાં જ્યાં કોઈ શાસ્ત્રીનો લાભ મળે તેમ હોય ત્યાં તક સાધીને એમણે સંસ્કૃત સાહિત્યનું પોતાનું જ્ઞાન હરેક ઉપાયે વધારવાનું ધ્યેય રાખેલું. એટલે સૂરતમાં રહ્યા તે દરમિયાન નાણાવટમાં રહેતા દુર્ગાશંકર શાસ્ત્રી પાસે તેમણે સિદ્ધાંતકૌમુદી તથા ઉપનિષદનું અધ્યયન કરેલું, મુંબઈમાં હતા ત્યારે જીવરામ શાસ્ત્રી પાસે પરિભાષેન્દુશેખર તથા મહાભાષ્યનું અધ્યયન કરેલું, અમદાવાદની હાઇસ્કુલમાં શિક્ષક હતા ત્યારે ત્યાંના ભાસ્કર શાસ્ત્રી પાસે સૂત્રનો અભ્યાસ કરેલો, અને ભાવનગરની સામળદાસ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે થોડો વખત કામ કરવાનો પ્રસંગ મળ્યો તો તે વખતે ત્યાંના પ્રસિદ્ધ ભાનુશંકર શાસ્ત્રી પાસે એમણે ચતુ:સૂત્રીનું અધ્યયન કરી લીધેલું. એમના આ નિષ્કામ અધ્યયનને પરિણામે જ એમને એક બે વાર સત્રના અધવચમાં જ એકાએક સંસ્કૃતના અધ્યાપક તરીકે કામ કરવાનું આવેલું ત્યારે કશી પૂર્વતૈયારી કર્યા વગર આગલા અધ્યાપકે જયાંથી પાઠયપુસ્તક અધૂરું મૂક્યું હોય ત્યાંથી પોતાને એ વિષય હસ્તામલકવત્ હોય એવી રીતે જરા પણ મુશ્કેલી વગર તે આગળ ચલાવી શકેલા અને ભાંડારકર સાથે એમ.એ.ના પરીક્ષક તરીકે પ્રશ્નપત્રો કાઢવાનો પ્રસંગ આવતાં અલંકારશાસ્ત્ર આદિ વિષયના પ્રશ્નો એમણે એવી કુશળતાપૂર્વક કાઢેલા કે ભાંડારકર તેથી ખૂબ રાજી થએલા અને ‘તમે શાસ્ત્રનો સારો ને ચોક્કસ અભ્યાસ કર્યો છે.' એવી તેમની સ્તુતિ કરેલી. | ‘સંસ્કૃત ભાષા પ્રત્યે એમને અનન્ય પ્રેમ હતો. દરેક હિન્દીને એ ભાષાનું સારું જ્ઞાન હોવું જોઇએ એમ એ દૃઢતાથી માનતા. શાળામાંથી તાજા નીકળેલા વિધાર્થી કરતાં પણ સંસ્કૃત વ્યાકરણનું એમનું જ્ઞાન વધારે સારું હતું. બીજા સંસ્કૃત કવિઓ કરતાં કવિ કાલિદાસ પ્રત્યે તેમને વિશેષ પક્ષપાત હતો. અને મેઘદૂત કે કુમારસંભવના શ્લોકો એમના વ્યવસાયી મગજમાં રમ્યા કરતા અને ઘણીવાર ધીમેથી એ શ્લોકો બોલ્યા કરતા. હું તથા મારી જયેષ્ટ ભગિની જ્યોત્સના જ્યારે અંગ્રેજી ચોથા ધોરણમાં આવ્યા ત્યારે અમારી શાળામાં (અમદાવાદની સરકારી હાઇસ્કુલમાં) સંસ્કૃત શીખવાની ગોઠવણ ન હતી. બધી કન્યાઓ ફ્રેન્ચ જ લેતી. પણ અમારે સંસ્કૃત જ લેવું એવો પિતાજીએ આગ્રહ કર્યો. અમારી સાથે ભણતી બીજી ચાર કન્યાઓએ પણ અમારી સાથે સંસ્કૃત ભણવાનો નિશ્ચય કર્યો. લેડી સુપરિન્ટન્ડન્ટને વાત કરતાં તેણે સંસ્કૃત જાણકાર શિક્ષક શાળામાં ન હોવાની મુશ્કેલી બતાવી. રમણભાઇએ એને કહેવડાવ્યું કે ‘અઠવાડિયામાં બે કે ત્રણ વખત હું જાતે નિશાળમાં આવીને એ બધાને શીખવી જઈશ પણ એમને સંસ્કૃત લેવા દેજો.’પોતાના દરેક સંતાનને મેટ્રિક ક્લાસમાં આવે તે વખતે જાતે ‘રઘુવંશ’ શીખવવાનો એમનો નિયમ હતો. અને રાત્રે મોડે સુધી બેસીને પણ અત્યન્ત ઉમળકાથી શીખવતા. લગભગ પચાસેક વર્ષની ઉંમરે પોતે શાસ્ત્રી રોકી ‘સિદ્ધાંત કૌમુદી’ શીખવાનો આરંભ કર્યો હતો, અને અસીલોને બેસાડી રાખી ગરબડ વચ્ચે પણ દરરોજ સવારે શીખી લેતા.’ ‘સ્વ.સર રમણભાઇ, ' પૃ. ૭૮-૯.</ref> એમનું એકનું એક નાટક 'રાઈનો પર્વત' સંસારસુધારાના મોટા ભાગના કાર્યક્રમને મૂર્ત કરતું હોવા છતાં અનેક રીતે સંસ્કૃત નાટ્યશૈલીનું જ અનુકરણ કરે છે. આ નાટક ઉપરાંત એમણે ચાર પાંચ નવલિકાઓ લખી છે તેમાંની 'તારાનું અભિજ્ઞાન' અને 'ચતુર્મુખ' એ બન્ને સંસ્કૃતની ઊંડી અસરથી અંકિત છે. 'તારાનું અભિજ્ઞાન' એ તો રા. બટુભાઈ ઉમરવાડિયાના 'શકુન્તલારસદર્શન'ની પેઠે કાલિદાસના 'અભિજ્ઞાનશાકુન્તલ' ને અર્વાચીન રૂપ આપવાનો જ એક પ્રયોગ છે. અને 'ચતુર્મુખ' નામની એમની ભેદવાર્તાના चतुर्मुखोअथ्वा साक्षाद्विदुर्नान्ये तु मादृशाः એ કાલિદાસની કવિતા માટે એના ટીકાકાર મલ્લિનાથે પોતાની संजीवनीમાં યોજેલા વાક્ય પર જ કેટલેક અંશે મંડાણ છે. એમને સંસ્કૃતનો એટલો બધો શોખ હતો કે છેક પચાસ વરસની ઉંમરે એમણે એક ખાસ શાસ્ત્રી રાખીને સંસ્કૃત વ્યાકરણનો વ્યવસ્થિત અભ્યાસ કરવા માંડેલો! આનન્દશંકર ધ્રુવની મૂળ મહત્ત્વાકાંક્ષા વકીલાતનો ધંધો કરી જસ્ટિસ તેલંગના જેવા બનવાની હતી, અને સંસ્કૃતનું અધ્યાપકપદ તો એમને માથે અકસ્માત, અનિચ્છાએ આવી પડેલું. એટલે એ પદનો સ્વીકાર પણ એમણે 'નૈત્રમાંથી દુઃખના આંસુ પાડીને જ કરેલો, ૧૦<ref>૧૦. 'વસન્તરજતમહોત્સવ' પ્રસંગે એમણે આપેલા ઉત્તરમાંના શબ્દો, 'વસન્ત, ૨૬, ૪૧૨</ref> છતાં એમણે કેવળ સંસ્કૃતના શોખને લીધેજ વિદ્યાદિશામાં ભાસ્કર શાસ્ત્રી તેમ બચ્ચા ઝા, યદુનાથ ઝા આદિ મૈથિલ સંચિતો પાસે રહીને 'શાળા મહાશાળાના અભ્યાસક્રમ બહાર સંસ્કૃત વિદ્યાનો જે વિશાળ સમુદ્ર' અથવા તો 'વિકટ ધૂમ અને કરાડો વાળો પર્વત પડેલો છે તેનો પરિચય૧૧<ref>૧૧ . 'અનુભવવિનોદ પૃ. ૫૯.</ref> કરેલો. એજ રીતે કમળાશંકર ત્રિવેદી જીવનનો મોટા ભાગ માધ્યમિક શાળાના સામાન્ય શિક્ષક જ રહેલા અને સંસ્કૃતનું સ્થાયી અધ્યાપકપદ તો એમને કદી મળેલું જ નહિ છતાં એમણે પણ સંસ્કૃત ભાષાસાહિત્ય પરની પોતાની આજન્મ પ્રીતિને જ કારણે તેના વિશાળ સાહિત્યનો ઘરમેળે જ અભ્યાસ કરેલો અને જયાં જ્યાં કોઈ શાસ્ત્રીનો લાભ મળે તેમ હોય ત્યાં તક સાધીને એમણે સંસ્કૃત સાહિત્યનું પોતાનું જ્ઞાન હરેક ઉપાયે વધારવાનું ધ્યેય રાખેલું. એટલે સૂરતમાં રહ્યા તે દરમિયાન નાણાવટમાં રહેતા દુર્ગાશંકર શાસ્ત્રી પાસે તેમણે સિદ્ધાંતકૌમુદી તથા ઉપનિષદનું અધ્યયન કરેલું, મુંબઈમાં હતા ત્યારે જીવરામ શાસ્ત્રી પાસે પરિભાષેન્દુશેખર તથા મહાભાષ્યનું અધ્યયન કરેલું, અમદાવાદની હાઇસ્કુલમાં શિક્ષક હતા ત્યારે ત્યાંના ભાસ્કર શાસ્ત્રી પાસે સૂત્રનો અભ્યાસ કરેલો, અને ભાવનગરની સામળદાસ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે થોડો વખત કામ કરવાનો પ્રસંગ મળ્યો તો તે વખતે ત્યાંના પ્રસિદ્ધ ભાનુશંકર શાસ્ત્રી પાસે એમણે ચતુ:સૂત્રીનું અધ્યયન કરી લીધેલું. એમના આ નિષ્કામ અધ્યયનને પરિણામે જ એમને એક બે વાર સત્રના અધવચમાં જ એકાએક સંસ્કૃતના અધ્યાપક તરીકે કામ કરવાનું આવેલું ત્યારે કશી પૂર્વતૈયારી કર્યા વગર આગલા અધ્યાપકે જયાંથી પાઠયપુસ્તક અધૂરું મૂક્યું હોય ત્યાંથી પોતાને એ વિષય હસ્તામલકવત્ હોય એવી રીતે જરા પણ મુશ્કેલી વગર તે આગળ ચલાવી શકેલા અને ભાંડારકર સાથે એમ.એ.ના પરીક્ષક તરીકે પ્રશ્નપત્રો કાઢવાનો પ્રસંગ આવતાં અલંકારશાસ્ત્ર આદિ વિષયના પ્રશ્નો એમણે એવી કુશળતાપૂર્વક કાઢેલા કે ભાંડારકર તેથી ખૂબ રાજી થએલા અને ‘તમે શાસ્ત્રનો સારો ને ચોક્કસ અભ્યાસ કર્યો છે.' એવી તેમની સ્તુતિ કરેલી. | ||