31,395
edits
(+1) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘તરવું, તાંતરવું અને તસ્કરવું એ ત્રણ અપકળાય.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તસ્કરવું-ચોરી, એ એક સ્વયંસિદ્ધ ‘કળા’ છે. તસ્કરવાની વૃત્તિ લગભગ માણસજાતના ઊગમ જેટલી જૂની છે. પછી અમુક સ્થળકાળમાં ને અમુક સંયોગોમાં કેટલીક જાતિઓ અને માનવસમૂહોએ ચોરીનો આજીવિકાના સાધન તરીકે સ્વીકાર કર્યો, એટલે તસ્કરકલાનો એક ધંધા તરીકે વિશિષ્ટ વિકાસ થયો, એની કાર્યપદ્ધતિ અને તાલીમ નિશ્ચિત થઈ અને, પ્રાચીન ભારતની વાત કરીએ તો, ચોરીનું પણ એ શાસ્ત્ર રચાયું તથા એ શાસ્ત્રનું શિક્ષણ આપનારા ‘આચાર્યો’ થયા. | તસ્કરવું-ચોરી, એ એક સ્વયંસિદ્ધ ‘કળા’ છે. તસ્કરવાની વૃત્તિ લગભગ માણસજાતના ઊગમ જેટલી જૂની છે. પછી અમુક સ્થળકાળમાં ને અમુક સંયોગોમાં કેટલીક જાતિઓ અને માનવસમૂહોએ ચોરીનો આજીવિકાના સાધન તરીકે સ્વીકાર કર્યો, એટલે તસ્કરકલાનો એક ધંધા તરીકે વિશિષ્ટ વિકાસ થયો, એની કાર્યપદ્ધતિ અને તાલીમ નિશ્ચિત થઈ અને, પ્રાચીન ભારતની વાત કરીએ તો, ચોરીનું પણ એ શાસ્ત્ર રચાયું તથા એ શાસ્ત્રનું શિક્ષણ આપનારા ‘આચાર્યો’ થયા. | ||