સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/પ્રાચીન સાહિત્યમાં ચોરશાસ્ત્ર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary

Line 13: Line 13:
સોમદેવભટ્ટકૃત ‘કથાસરિત્સાગર’ના છેલ્લા ‘વિષમશીલ લંબક’ની છેલ્લી વાર્તામાં મૂલદેવ રાજા વિક્રમાદિત્યને પોતાના જીવનનો એક પ્રસંગ કહી સંભળાવે છે. પ્રસંગોપાત્ત ચર્ચામાં એ કહે છે કે ‘સ્ત્રીમાત્ર કંઈ નઠારી હોતી નથી. બધે કંઈ વિષવલ્લીઓ હોતી નથી; અતિમુક્તલતા જેવી આમ્રને વળગનારી વેલીઓ પણ હોય છે.’ પછી મૂલદેવ પોતાનો એક અનુભવ વર્ણવે છે. એમાં એની એક વિદગ્ધ પત્ની જેનો એણે ત્યાગ કર્યો હતો તે પ્રતિજ્ઞા લે છે કે ‘તમારાથી થયેલા પુત્રદ્વારા હું તમને બાંધીને પાછા લાવીશ,’ અને એ પ્રતિજ્ઞા સાંગોપાંગ પૂરી પણ કરે છે. એ પ્રસંગ પછી મૂલદેવ પોતાની એ પત્ની અને પુત્ર સાથે પાટલિપુત્રથી ઉજ્જયિનીમાં આવીને વસે છે. આ વાર્તામાં મૂલદેવની સાથે એનો સાથીદાર શશી-શસ પણ આવે છે.

આ સિવાય પણ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં એવા સંખ્યાબંધ પ્રસંગોને ટુચકા છૂટાછવાયા મળે છે, જેમાં મૂલદેવની વિદગ્ધતા, ધૂર્તતા ને ચાતુરીની વાતો છે. એક પ્રકારની ગુપ્ત સાંકેતિક ભાષા મૂલદેવપ્રણીત હોવાને કારણે ‘મૂલદેવી’ નામથી ઓળખાય છે (જુઓ કોઊહલકૃત ‘લીલાવઇ કહા’નું સંસ્કૃત ટિપ્પણ, પૃ.૨૮). આ સર્વ જોતાં, પછીના સમયના કથાસાહિત્યમાં લગભગ પૌરાણિક પાત્ર જેવો બની ગયેલો મૂલદેવ એક ઐતિહાસિક વ્યક્તિ અને સ્તેયશાસ્ત્રનો પ્રવર્તક હોવાનો પૂરો સંભવ છે.

ચોરીનું શાસ્ત્ર થયું, એટલે એના અધિષ્ઠાયક દેવ પણ હોવા જોઈએ. ચોરના અધિષ્ઠાયક દેવ સ્કન્દ અથવા કાર્તિકેય છે. ‘મૃચ્છકટિક’ નાટકના ત્રીજા અંકમાં ચારુદત્તના ઘરમાં ખાતર પાડતા શર્વિલકની રવગતોક્તિઓ આ વિષયમાં ઘણી રસપ્રદ છે. એમાં ચોરોને ‘સ્કન્દપુત્ર’ કહ્યા છે.<ref>૧. ‘મૃચ્છકટિક’નો ટીકાકાર પૃથ્વીઘર ‘સ્કન્દપુત્ર’નો અર્થ ‘સ્કન્દોષ જીવી ચૌરાચાર્યો’ એ પ્રમાણે સમજાવે છે. ‘સ્કન્ધ’નો અર્થ ‘યુદ્ધદેવ કાત્તિકેય’ થાય છે તેમ ‘આગળ વધવું - આક્ર્મણ’ એવો પણ થાય છે. ચોરોને ‘સ્કન્દપુત્ર’ અથવા ‘સ્કન્દોપજીવી’ કહ્યા એનો ભાવાર્થ એ પણ ખરો કે પ્રાચીન કાળમાં ‘ચોર’નો અર્થ ‘ઘરમાં ખાતર પાડી વસ્તુઓ ઉઠાવી જનાર’ એટલો જ માત્ર નહોતો થતો; રીતસરની ટોળીઓ બાંધી લૂંટફાટનો ધંધો કરનારા લૂંટારાઓ પણ ‘ચોર’ તરીકે ઓળખાતા. ‘ચોરપલ્લીઓ’ને ‘ચોરસેનાપતિઓ’નાં તથા તેઓની સાથેનાં યુદ્ધનાં પણ ઘણાં વર્ણનો કથાસાહિત્યમાંથી મળે છે. ચોરસેનાપતિઓ પોતાના હાથ નીચેના સેંકડો ચોરો સાથે મોટામોટા સાર્થો - વેપારી કાફલાઓ ઉપર એકાએક આક્રમણ કર્તા અને તેમને લૂટી લેતા. ચોરીના વ્યવસાયને આમ આક્ર્મણ અને યુદ્ધ સાથે ગાઢ સંબંધ હોવાને કારણે યુદ્ધદેવ સ્કન્દ ચોરોના પણ અદિષ્ઠાયક દેવ ગણાયા હોય એ ખૂબ સંભવિત છે. વળી સંસ્કૃતમાં ‘સ્કન્દ’ એ ‘ચતુર’નો પણ પર્યાયશબ્દ છે, અને ચોરીમાં ચતુરાઈની ઘણી જરૂર પડે એ રીતે પણ સ્કન્દનો સંબંદ ચોરી અને તેના શાસ્ત્ર સાથે જોડાયો હોય. આ સાથે નોંધવું રસપ્રદ થશે કે કામદેવની જેમ અત્યંત સ્વરૂપવાન હોવાને કારણે સ્કન્દ, ખાસ કરીને ઉત્તર હિંદ ને બંગાળમાં, ગણિકાઓના પણ ઇષ્ટદેવ ગણાય છે. કાર્તિક પૂર્ણિમાની રાત્રે સ્કન્દ-કાર્ત્તિકેયની મૂર્તિ સમક્ષ ગણિકાઓ ગાયનવાદન કરે છે, અને એ સમયે તે સાંભળવા ગમે તે માણસ જઈ શકે છે.

ચોરીનું શાસ્ત્ર થયું, એટલે એના અધિષ્ઠાયક દેવ પણ હોવા જોઈએ. ચોરના અધિષ્ઠાયક દેવ સ્કન્દ અથવા કાર્તિકેય છે. ‘મૃચ્છકટિક’ નાટકના ત્રીજા અંકમાં ચારુદત્તના ઘરમાં ખાતર પાડતા શર્વિલકની રવગતોક્તિઓ આ વિષયમાં ઘણી રસપ્રદ છે. એમાં ચોરોને ‘સ્કન્દપુત્ર’ કહ્યા છે.<ref>‘મૃચ્છકટિક’નો ટીકાકાર પૃથ્વીઘર ‘સ્કન્દપુત્ર’નો અર્થ ‘સ્કન્દોષ જીવી ચૌરાચાર્યો’ એ પ્રમાણે સમજાવે છે. ‘સ્કન્ધ’નો અર્થ ‘યુદ્ધદેવ કાત્તિકેય’ થાય છે તેમ ‘આગળ વધવું - આક્ર્મણ’ એવો પણ થાય છે. ચોરોને ‘સ્કન્દપુત્ર’ અથવા ‘સ્કન્દોપજીવી’ કહ્યા એનો ભાવાર્થ એ પણ ખરો કે પ્રાચીન કાળમાં ‘ચોર’નો અર્થ ‘ઘરમાં ખાતર પાડી વસ્તુઓ ઉઠાવી જનાર’ એટલો જ માત્ર નહોતો થતો; રીતસરની ટોળીઓ બાંધી લૂંટફાટનો ધંધો કરનારા લૂંટારાઓ પણ ‘ચોર’ તરીકે ઓળખાતા. ‘ચોરપલ્લીઓ’ને ‘ચોરસેનાપતિઓ’નાં તથા તેઓની સાથેનાં યુદ્ધનાં પણ ઘણાં વર્ણનો કથાસાહિત્યમાંથી મળે છે. ચોરસેનાપતિઓ પોતાના હાથ નીચેના સેંકડો ચોરો સાથે મોટામોટા સાર્થો - વેપારી કાફલાઓ ઉપર એકાએક આક્રમણ કર્તા અને તેમને લૂટી લેતા. ચોરીના વ્યવસાયને આમ આક્ર્મણ અને યુદ્ધ સાથે ગાઢ સંબંધ હોવાને કારણે યુદ્ધદેવ સ્કન્દ ચોરોના પણ અદિષ્ઠાયક દેવ ગણાયા હોય એ ખૂબ સંભવિત છે. વળી સંસ્કૃતમાં ‘સ્કન્દ’ એ ‘ચતુર’નો પણ પર્યાયશબ્દ છે, અને ચોરીમાં ચતુરાઈની ઘણી જરૂર પડે એ રીતે પણ સ્કન્દનો સંબંદ ચોરી અને તેના શાસ્ત્ર સાથે જોડાયો હોય. આ સાથે નોંધવું રસપ્રદ થશે કે કામદેવની જેમ અત્યંત સ્વરૂપવાન હોવાને કારણે સ્કન્દ, ખાસ કરીને ઉત્તર હિંદ ને બંગાળમાં, ગણિકાઓના પણ ઇષ્ટદેવ ગણાય છે. કાર્તિક પૂર્ણિમાની રાત્રે સ્કન્દ-કાર્ત્તિકેયની મૂર્તિ સમક્ષ ગણિકાઓ ગાયનવાદન કરે છે, અને એ સમયે તે સાંભળવા ગમે તે માણસ જઈ શકે છે.

સદ્ગત ઝવેરચંદ મેઘાણી સાથે ચોરીને લગતા લોકસાહિત્ય વિષે વાત નીકળતાં તેમણે નીચેનો દૂહો કહ્યો હતો :

સદ્ગત ઝવેરચંદ મેઘાણી સાથે ચોરીને લગતા લોકસાહિત્ય વિષે વાત નીકળતાં તેમણે નીચેનો દૂહો કહ્યો હતો :

{{gap}}ગવરી ! તારા પુત્રને સમરે મધુરા મોર;

{{gap}}ગવરી ! તારા પુત્રને સમરે મધુરા મોર;

Navigation menu