સાફલ્યટાણું/પરિચય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| એ અવિસ્મરણીય દિવસો! | }} શ્રી ઝીણાભાઈની આત્મકથાનો ‘મારી દુનિયા' પછીનો આ બીજો ભાગ અસહકારનું આહ્વાન થયું ત્યાંથી શરૂ થાય છે અને ગાંધીજી ગોળમેજીમાંથી ખાલી હાથે પાછા આવ્યા અને...")
 
No edit summary
Line 2: Line 2:

{{Heading| એ અવિસ્મરણીય દિવસો!  |  }}
{{Heading| એ અવિસ્મરણીય દિવસો!  |  }}
 
{{Poem2Open}}
શ્રી ઝીણાભાઈની આત્મકથાનો ‘મારી દુનિયા' પછીનો આ બીજો ભાગ અસહકારનું આહ્વાન થયું ત્યાંથી શરૂ થાય છે અને ગાંધીજી ગોળમેજીમાંથી ખાલી હાથે પાછા આવ્યા અને પકડાયા ત્યાર પછી દેશભરમાં જે વ્યાપક ધરપકડો થઈ તેના ભાગરૂપે ઝીણાભાઈ પણ પકડાયા અને બે વરસની સજા લઈને જેલમાં ગયા અને ૧૯૩૩ ના પાછલા ભાગમાં છૂટીને બહાર આવ્યા ત્યાં પૂરો થાય છે. આમ, એ તેર વર્ષની કથા છે. એ વર્ષો આપણા દેશના, ગુજરાતના અને ઝીણાભાઈની પેઢીના માણસોના જીવનનાં ઉજ્જવળ ત્યાગભાવના અને દેશની આઝાદી માટે કંઈક કરી છૂટવાની તીવ્ર તમન્નાભર્યાં વર્ષો છે. આ કથા લખાઈ છે પણ એ રીતે કે આખા દેશમાં વ્યાપી વળેલા એ ઊર્મિઉછાળનો સ્પંદ અનુભવાતો રહે, તેમાં ગુજરાતે ભજવેલા ભાગનો એકંદર ખ્યાલ આવે તથા ઝીણાભાઈ જ્યાં કામ કરતા હોય તે સ્થાનની પ્રવૃત્તિઓની માહિતી જરા વિગતે મળે અને એ બધાની ભૂમિકા ઉપર એમનું પોતાનું જીવન આલેખાતું જાય. આ વ્યાપક પરિપ્રેક્ષ્યને લીધે આ પુસ્તકનું ઐતિહાસિક અને પ્રેરણાત્મક મૂલ્ય ઘણું વધી જાય છે. ખરું જોતાં, આ ઝીણાભાઈ નામે એક વ્યક્તિની કથા નથી રહેતી પણ એ જમાનાની અનેક વ્યક્તિઓની અને ખાસ તો એ ગાળામાં દેશે અનુભવેલા અપૂર્વ અને અદ્ભુત જીવનસાફલ્યના ટાણાની કથા બની જાય છે. ગાંધીજી માટીમાંથી માનવ સરજતા હતા એમ જે કહેવાયું છે તે ક્રિયા અહીં પ્રત્યક્ષ જોવા મળે છે. એ જમાનાનો ઉચ્ચ આદર્શવાદ અને ધ્યેયનિષ્ઠ ત્યાગભાવના સામાન્ય માણસોમાં પણ કેવું બળ પૂરતાં હતાં તેનો અહીં પાને પાને પરિચય થાય છે. એ રીતે, આ કથા આજની પેઢીને આપણી આઝાદીની લડતના એક મહત્ત્વના અને ઉજ્જવળ ગાળાના પ્રેરક અને પાવક વાતાવરણનો જાણે કે પ્રત્યક્ષ અનુભવ કરાવે છે.

આના જ એક અનિવાર્ય ભાગરૂપે, કથામાં ક્રમપ્રાપ્ત હોઈને, ગુજરાત વિદ્યાપીઠનાં પ્રારંભનાં વર્ષોના થનગનાટભર્યા મુક્ત વાતાવરણનું અને તેની અનેકવિધ પ્રવૃત્તિઓનું પણ, વારે વારે વાગોળવું ગમે એવું વર્ણન અહીં મળે છે. આચાર્ય ગિદવાણીજી, કૃપાલાનીજી, કાકાસાહેબ કાલેલકર અને અધ્યાપકોમાં રામનારાયણ પાઠક, મલકાની, અબૂઝફર નદવી તેમ જ તે વખતના વિદ્યાર્થીઓનો પણ પરિચય થાય છે. મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં પણ ઝીણાભાઈએ એક વર્ષ અભ્યાસ કરેલો હોઈ, ત્યાંના વાતાવરણનો, પુછ્તાંબેકર, લલિતજી, ગાંગુલી વગેરે અધ્યાપકોનો તેમ જ શિવરામ શાસ્ત્રી, સૂળે વગેરે વિદ્યાર્થીઓનો પરિચય પણ આવતો હોઈ, આખા દેશમાં તે વખતે કેવો વિદ્યુતસંચાર થયો હતો તેની એક ઝાંખી અહીં જોવા મળે છે.

Line 34: Line 34:
ગાંધી-અર્વિન સુલેહને પરિણામે ગોળમેજીમાં ગયેલા ગાંધીજી ત્યાંથી ખાલી હાથે પાછા આવ્યા તે પહેલાંથી જ સરકારે સુલેહનો ભંગ કરી ધરપકડો શરૂ કરી દીધી હતી. જવાહરલાલ સહિત અનેક કાર્યકર્તાઓ જેલના સળિયા પાછળ પુરાઈ ગયા હતા અને મુંબઈ બંદરે ઊતર્યા પછી ત્રણચાર દિવસમાં જ ગાંધીજી પણ પાછા યરોડા પહોંચી ગયા. ઝીણાભાઈ પણ સ્નેહી-સંબંધીઓને મળી સુરત પહોંચતાં જ ઝડપાયા અને બે વરસની જેલ લઈ સાબરમતી પહોંચી ગયા. આ એમની સુરતથી આખરી વિદાય હતી. બે વરસની સજા સાબરમતીમાં જ પૂરી કરી બહાર આવતાં એ સીધા મુંબઈ ચાલ્યા ગયા.

આ કથામાં કાશીબાનું વીરમાતા તરીકેનું ઉજ્જવળ ચિત્ર વારેવારે પ્રગટ થાય છે. તેમની ઇશ્વરશ્રદ્ધા, પોતાનાં સંતાન ઉપરની શ્રદ્ધા, અને માનવમાત્ર ઉપરની શ્રદ્ધાનાં પણ દર્શન પ્રસંગોપાત થતાં રહે છે. ભાઈ ગુલાબભાઈના આંતરજ્ઞાતિ લગ્નમાં ભાગ લેવા આખું ગામ એમની સાથે નવસારી પહોંચી જાય છે એ પ્રસંગ હૃદયને સ્પર્શે અને કદી ન ભુલાય એવો છે. ‘જાલિમ સરકારને હટાવવા માટે આખા કુટુંબે ફના થઈ જવું પડે તો તેમ કરતાં અચકાવું ન જોઈએ’ એવી ઉદ્ઘોષણા કરતા બાળક ગુલાબભાઈનું ચિત્ર પણ યાદ રહી જાય એવું છે. ગાંધીજીની નિંદા કરનાર કવિ નાનાલાલને આવતા જોઈ બારણાં વાસી દેનાર અને ‘હવે એવું નહિ થાય' એવી ખાતરી મળ્યા પછી જ ખોલનાર પાર્વતી, પોતાની સખીને

{{Poem2Close}}

[ હે સખી, આ બટુ વળી પાછો કંઈ બોલવા માગતો હોય એમ લાગે છે, એના હોઠ ફડફડે છે, માટે એને રોક, કારણ, જે મોટાની નિંદા કરે છે તે જ માત્ર નહિ, જે તે સાંભળે છે તે પણ પાપમાં પડે છે. (કુમાર સંભવ, ૫-૮૩)
{{Block center|<poem>[ હે સખી, આ બટુ વળી પાછો કંઈ બોલવા માગતો હોય એમ લાગે છે, એના હોઠ ફડફડે છે, માટે એને રોક, કારણ, જે મોટાની નિંદા કરે છે તે જ માત્ર નહિ, જે તે સાંભળે છે તે પણ પાપમાં પડે છે. (કુમાર સંભવ, ૫-૮૩)
]
]</poem>}}
{{Poem2Open}}
કહેતી ઉમાનું સ્મરણ કરાવે છે. યાદ રહી જાય એવું બીજું ચિત્ર તેર વરસની સરોજિનીનું છે. એ ઉપરાંત, સુરતના પ્રદર્શનમાં ગાંધીજી વિશે ઘસાતું બોલનાર દુકાનદારની છાતી ઉપર ચડી બેસનાર ઝીણાભાઈ, પોતાની છાતી ઉપરથી મોટર હંકાવનાર તથા લોખંડની સાંકળ તોડનાર પહેલવાન વિધાર્થી લાલીવાલાની ગળચીએ ભરડો ભરાવનાર ઝીણાભાઈ અને આખી નર્મદા તરી જનાર ઝીણાભાઈનાં તેમ જ જોશ જોનાર ભાઈબંધ ઝીણાભાઈ, છેલ્લી જેલના સાથી ભગવાનદાસ તથા રીઢા કેદી મહમદિયાનાં ચિત્રો પણ ચિત્તમાં છપાઈ જાય એવાં છે.

આખું પુસ્તક એકધારી પ્રવાહબદ્ધ અને વિષયને અનુરૂપ ગૌરવભરી ભાષામાં લખાયું છે અને સતત, આસ્વાદ્ય ગદ્ય વાંચતા હોઈએ એવો અનુભવ કરાવે છે.

ઉપર જણાવેલાં અને ન જણાવેલાં એવાં અનેક કારણોસર આ પુસ્તકનો બહોળો પ્રચાર થાય એમ હું ઇચ્છું છું.

૨૧, સરદાર પટેલ નગર નગીનદાસ પારેખ
૨૧, સરદાર પટેલ નગર<br>
{{Block center|<poem>અમદાવાદ-૩૮૦ ૦૦૬
અમદાવાદ-૩૮૦ ૦૦૬<br>
ઝીણાભાઈ જન્મદિન
ઝીણાભાઈ જન્મદિન<br>
૧૬-૪-૮૩</poem>}}
{{Right | નગીનદાસ પારેખ }} <br>
{{Poem2Close}}