અનુષંગ/‘ઇન્દુકુમાર’ – ઇતિવૃત્ત અને ઇતિહાસભૂગોળ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
ન્હાનાલાલની પ્રથમ નાટ્યકૃતિ તે ‘ઇન્દુકુમાર’. એના પ્રથમ અક્ષર પડ્યા, કવિએ પોતે ત્રીજા અંકમાં ‘સંકેલન’માં (પૃ. ૧૬૮) જણાવ્યા મુજબ, ઈ.સ. ૧૮૯૮માં. પ્રથમ અંક નામે ‘લગ્ન’ પ્રગટ થયો ઈ.સ. ૧૯૦૯માં, બીજો અંક નામે ‘રાસ’ ઈ.સ. ૧૯૨૫માં, ત્રીજો નામે ‘સમર્પણ’ ઈ.સ. ૧૯૩૨માં. વચ્ચે ઈ.સ. ૧૯૧૪માં ‘જયા-જયંત’ બહાર પડ્યું, જેમાંની ભાવના, કવિએ ત્રીજા અંકના ‘સંકેલન’માં જણાવ્યા મુજબ, ‘ઇન્દુકુમાર’નો ચોથો અંક થવાની હતી (પૃ. ૧૬૮) : પણ એ સ્વતંત્ર નાટક બની ગયું.  

એ જાણીતી વાત છે કે ‘ઇન્દુકુમાર’નું’ વસ્તુ ને વસ્તુગ્રથન મૂર્ત કે નક્કર નથી. વસ્તુના, ખાસ કરીને પૂર્વકથાના, તંતુઓ અહીંતહીં છૂટાછવાયા વેરી દીધા છે અને ઘણું કામ સૂચનના વ્યાપાર પાસેથી લીધું છે. ‘ઇન્દુકુમાર’નું ઇતિવૃત્ત જ એક મહત્ત્વનો અભ્યાસવિષય અને સમીક્ષા વિષય બની શકે તેમ છે. ઉપરાંત, ‘ઇન્દુકુમાર’ના ઇતિવૃત્તના સ્થલકાલનો – ભૂગોળ-ઇતિહાસનો પ્રશ્ન પણ તપાસવા જેવો છે.{{right|Chapter }}
એ જાણીતી વાત છે કે ‘ઇન્દુકુમાર’નું’ વસ્તુ ને વસ્તુગ્રથન મૂર્ત કે નક્કર નથી. વસ્તુના, ખાસ કરીને પૂર્વકથાના, તંતુઓ અહીંતહીં છૂટાછવાયા વેરી દીધા છે અને ઘણું કામ સૂચનના વ્યાપાર પાસેથી લીધું છે. ‘ઇન્દુકુમાર’નું ઇતિવૃત્ત જ એક મહત્ત્વનો અભ્યાસવિષય અને સમીક્ષા વિષય બની શકે તેમ છે. ઉપરાંત, ‘ઇન્દુકુમાર’ના ઇતિવૃત્તના સ્થલકાલનો – ભૂગોળ-ઇતિહાસનો પ્રશ્ન પણ તપાસવા જેવો છે.<ref></ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>'''૧''' </poem>}}
{{Block center|<poem>'''૧''' </poem>}}
19,010

edits